Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2905 | Date: 30-Nov-1990
છે જીવનની સફર તો લાંબી, વિસામો હૈયાનો ક્યાંક ને ક્યાંક ગોતી લેજે
Chē jīvananī saphara tō lāṁbī, visāmō haiyānō kyāṁka nē kyāṁka gōtī lējē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2905 | Date: 30-Nov-1990

છે જીવનની સફર તો લાંબી, વિસામો હૈયાનો ક્યાંક ને ક્યાંક ગોતી લેજે

  No Audio

chē jīvananī saphara tō lāṁbī, visāmō haiyānō kyāṁka nē kyāṁka gōtī lējē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-11-30 1990-11-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13893 છે જીવનની સફર તો લાંબી, વિસામો હૈયાનો ક્યાંક ને ક્યાંક ગોતી લેજે છે જીવનની સફર તો લાંબી, વિસામો હૈયાનો ક્યાંક ને ક્યાંક ગોતી લેજે

ઊછળતી તારી લાગણીના મોજાનો, કિનારો ક્યાંક ને ક્યાંક તો ગોતી લેજે

મળશે વિસામા તો જગમાં, ક્યારેક ને ક્યારેક તો એ છોડવા પડશે

ગોતી લેજે સ્થાયી વિસામો તો તુજમાં, સાથે ને સાથે એ તો રહેશે

પ્રભુ ના બદલાયા, ના બદલાશે, એના ચરણનો વિસામો તું લેજે

પહોંચવા પાસે તો એની, કરવું તો જે પડે, એ તો તું કરજે

મળતાં છાંયડી એની રે સાચી, અંતર તાપ તારા તો હટશે

સુખની છાંયડી છે એ તો સાચી, સુખ એના જેવું બીજે ના મળશે

સોંપીશ સાચા દિલથી પ્રભુને, શાંત એ તો બની જશે

વૃત્તિઓ તારી તો હૈયાની, ઊછળતી ને ઊછળતી તો રહેશે

પ્રભુ ના બદલાયા, ના બદલાશે, એનાં ચરણમાં વિસામા તું ગોતજે
View Original Increase Font Decrease Font

છે જીવનની સફર તો લાંબી, વિસામો હૈયાનો ક્યાંક ને ક્યાંક ગોતી લેજે

ઊછળતી તારી લાગણીના મોજાનો, કિનારો ક્યાંક ને ક્યાંક તો ગોતી લેજે

મળશે વિસામા તો જગમાં, ક્યારેક ને ક્યારેક તો એ છોડવા પડશે

ગોતી લેજે સ્થાયી વિસામો તો તુજમાં, સાથે ને સાથે એ તો રહેશે

પ્રભુ ના બદલાયા, ના બદલાશે, એના ચરણનો વિસામો તું લેજે

પહોંચવા પાસે તો એની, કરવું તો જે પડે, એ તો તું કરજે

મળતાં છાંયડી એની રે સાચી, અંતર તાપ તારા તો હટશે

સુખની છાંયડી છે એ તો સાચી, સુખ એના જેવું બીજે ના મળશે

સોંપીશ સાચા દિલથી પ્રભુને, શાંત એ તો બની જશે

વૃત્તિઓ તારી તો હૈયાની, ઊછળતી ને ઊછળતી તો રહેશે

પ્રભુ ના બદલાયા, ના બદલાશે, એનાં ચરણમાં વિસામા તું ગોતજે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jīvananī saphara tō lāṁbī, visāmō haiyānō kyāṁka nē kyāṁka gōtī lējē

ūchalatī tārī lāgaṇīnā mōjānō, kinārō kyāṁka nē kyāṁka tō gōtī lējē

malaśē visāmā tō jagamāṁ, kyārēka nē kyārēka tō ē chōḍavā paḍaśē

gōtī lējē sthāyī visāmō tō tujamāṁ, sāthē nē sāthē ē tō rahēśē

prabhu nā badalāyā, nā badalāśē, ēnā caraṇanō visāmō tuṁ lējē

pahōṁcavā pāsē tō ēnī, karavuṁ tō jē paḍē, ē tō tuṁ karajē

malatāṁ chāṁyaḍī ēnī rē sācī, aṁtara tāpa tārā tō haṭaśē

sukhanī chāṁyaḍī chē ē tō sācī, sukha ēnā jēvuṁ bījē nā malaśē

sōṁpīśa sācā dilathī prabhunē, śāṁta ē tō banī jaśē

vr̥ttiō tārī tō haiyānī, ūchalatī nē ūchalatī tō rahēśē

prabhu nā badalāyā, nā badalāśē, ēnāṁ caraṇamāṁ visāmā tuṁ gōtajē
Scan Image

Gujarati Bhajan no. 2905 by Satguru Devendra Ghia - Kaka
First...290529062907...Last