Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2942 | Date: 17-Dec-1990
સંધ્યાના રંગો મન પ્રફુલ્લિત તો કરતા જાય
Saṁdhyānā raṁgō mana praphullita tō karatā jāya

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 2942 | Date: 17-Dec-1990

સંધ્યાના રંગો મન પ્રફુલ્લિત તો કરતા જાય

  No Audio

saṁdhyānā raṁgō mana praphullita tō karatā jāya

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1990-12-17 1990-12-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13930 સંધ્યાના રંગો મન પ્રફુલ્લિત તો કરતા જાય સંધ્યાના રંગો મન પ્રફુલ્લિત તો કરતા જાય

પણ અંધારાના એંધાણ એ તો ગણાય

ઉષાના રંગો ભી તો, મન પ્રફુલ્લિત તો કરતા જાય

પણ અજવાળાના એંધાણ એ તો દેતા જાય

ચાંદ પૂનમનો, એના તેજે તો શીતળતા પાથરી જાય

દિન બીજાથી એ તો અમાસ તરફ ઘસડી જાય

અંધારા અમાસના પચાવે જગ તો જ્યાં

પૂનમના અજવાળા તરફ, પ્રયાણ શરૂ થઈ જાય

સૂરજના તેજમાં તો, તેજ તારલિયાના ઢંકાઈ જાય

અમાસના અંધકારમાં, તારલિયાના તેજની ગણતરી થાય

છે જગની રીત અનોખી, એકમાં તો રહે બીજું છુપાઈ
View Original Increase Font Decrease Font


સંધ્યાના રંગો મન પ્રફુલ્લિત તો કરતા જાય

પણ અંધારાના એંધાણ એ તો ગણાય

ઉષાના રંગો ભી તો, મન પ્રફુલ્લિત તો કરતા જાય

પણ અજવાળાના એંધાણ એ તો દેતા જાય

ચાંદ પૂનમનો, એના તેજે તો શીતળતા પાથરી જાય

દિન બીજાથી એ તો અમાસ તરફ ઘસડી જાય

અંધારા અમાસના પચાવે જગ તો જ્યાં

પૂનમના અજવાળા તરફ, પ્રયાણ શરૂ થઈ જાય

સૂરજના તેજમાં તો, તેજ તારલિયાના ઢંકાઈ જાય

અમાસના અંધકારમાં, તારલિયાના તેજની ગણતરી થાય

છે જગની રીત અનોખી, એકમાં તો રહે બીજું છુપાઈ




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁdhyānā raṁgō mana praphullita tō karatā jāya

paṇa aṁdhārānā ēṁdhāṇa ē tō gaṇāya

uṣānā raṁgō bhī tō, mana praphullita tō karatā jāya

paṇa ajavālānā ēṁdhāṇa ē tō dētā jāya

cāṁda pūnamanō, ēnā tējē tō śītalatā pātharī jāya

dina bījāthī ē tō amāsa tarapha ghasaḍī jāya

aṁdhārā amāsanā pacāvē jaga tō jyāṁ

pūnamanā ajavālā tarapha, prayāṇa śarū thaī jāya

sūrajanā tējamāṁ tō, tēja tāraliyānā ḍhaṁkāī jāya

amāsanā aṁdhakāramāṁ, tāraliyānā tējanī gaṇatarī thāya

chē jaganī rīta anōkhī, ēkamāṁ tō rahē bījuṁ chupāī
Scan Image

Gujarati Bhajan no. 2942 by Satguru Devendra Ghia - Kaka
First...294129422943...Last