1990-12-22
1990-12-22
1990-12-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13939
કરી અવગણના નાના કે મોટાની, અવગણના પ્રભુની તો કરશો ના

અન્યની ગરીબીની હાંસી, જીવનમાં તો કદી તમે કરશો ના
ચિંતા તો હૈયે છે પ્રભુને તો સહુની, સોંપી ચિંતા, ચિંતા કદી તો કરશો ના
સુખદુઃખ તો છે લહાણી તો કર્મની, જીવનમાં બંનેને તો ગજાવશો ના
મળ્યું છે જીવન તો મુક્તિ કાજે, સાધવી આરાધના મુક્તિની ભૂલશો ના
કરવા દૂર અંધારું તો હૈયાનું, મેળવવો પ્રકાશ તો ભૂલશો ના
રહેશે ના રાજી પ્રભુ, દુષ્કૃત્યોથી તમારા, જીવનમાં સદા આ તો ભૂલશો ના
આવશે ના અંત, ઇચ્છાઓનો તો કદી, ઇચ્છાઓ પાછળ સદા તણાશો ના
વેરથી મળશે જીવનમાં તો ઓછું, પ્રેમ વિના તો જગ જિતાશે ના
પ્રભુપ્રેમ તો હૈયે જાગ્યા વિના, પ્રભુમાં મન તો સ્થિર થાશે ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī avagaṇanā nānā kē mōṭānī, avagaṇanā prabhunī tō karaśō nā
anyanī garībīnī hāṁsī, jīvanamāṁ tō kadī tamē karaśō nā
ciṁtā tō haiyē chē prabhunē tō sahunī, sōṁpī ciṁtā, ciṁtā kadī tō karaśō nā
sukhaduḥkha tō chē lahāṇī tō karmanī, jīvanamāṁ baṁnēnē tō gajāvaśō nā
malyuṁ chē jīvana tō mukti kājē, sādhavī ārādhanā muktinī bhūlaśō nā
karavā dūra aṁdhāruṁ tō haiyānuṁ, mēlavavō prakāśa tō bhūlaśō nā
rahēśē nā rājī prabhu, duṣkr̥tyōthī tamārā, jīvanamāṁ sadā ā tō bhūlaśō nā
āvaśē nā aṁta, icchāōnō tō kadī, icchāō pāchala sadā taṇāśō nā
vērathī malaśē jīvanamāṁ tō ōchuṁ, prēma vinā tō jaga jitāśē nā
prabhuprēma tō haiyē jāgyā vinā, prabhumāṁ mana tō sthira thāśē nā
|