1991-01-03
1991-01-03
1991-01-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13959
વાણી ને વર્તન જ્યાં જુદા પડયા, એકમેકના તો સાથ છૂટયા
વાણી ને વર્તન જ્યાં જુદા પડયા, એકમેકના તો સાથ છૂટયા
પ્રભુ વિમાસણમાં ત્યારે તો પડી ગયાં (2)
ભાવ ને બુદ્ધિના વહેણ જુદા વહ્યા, નોખનોખાં એ વહી ગયાં – પ્રભુ…
માનવ માંગણી તો કરતા રહ્યા, લોભના છોડ તો જ્યાં એમાં ફૂટયા – પ્રભુ…
દીધેલ દાનથી દાન તો કરતા, માંગણી એની મુક્તા ના અચકાતા – પ્રભુ…
દીધેલ અલ્પ બુદ્ધિથી, પ્રભુને માપવા તો જ્યાં દોડી ગયા – પ્રભુ…
જગમાં સ્વર્ગ રચવાની વાતો કરતા, જીવનમાં સ્વર્ગ રહ્યા ઉજાડતા – પ્રભુ…
દયાદાનની તો વાતો કરતા, દંભના ડુંગર તો ખડકતાં રહ્યા – પ્રભુ…
ત્યાગ વૈરાગ્યની વાતો કરતા, સુખ સાહેબીની છાયા ના છોડી શક્તાં – પ્રભુ…
પ્રભુની નિકટતાના બણગાં ફૂંક્તા, માયા પાછળ તો દોડી રહ્યાં – પ્રભુ…
શાંતિની શોધ કરનારા તો જ્યાં અશાંતિમાં ઘૂમી રહ્યાં – પ્રભુ…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāṇī nē vartana jyāṁ judā paḍayā, ēkamēkanā tō sātha chūṭayā
prabhu vimāsaṇamāṁ tyārē tō paḍī gayāṁ (2)
bhāva nē buddhinā vahēṇa judā vahyā, nōkhanōkhāṁ ē vahī gayāṁ – prabhu…
mānava māṁgaṇī tō karatā rahyā, lōbhanā chōḍa tō jyāṁ ēmāṁ phūṭayā – prabhu…
dīdhēla dānathī dāna tō karatā, māṁgaṇī ēnī muktā nā acakātā – prabhu…
dīdhēla alpa buddhithī, prabhunē māpavā tō jyāṁ dōḍī gayā – prabhu…
jagamāṁ svarga racavānī vātō karatā, jīvanamāṁ svarga rahyā ujāḍatā – prabhu…
dayādānanī tō vātō karatā, daṁbhanā ḍuṁgara tō khaḍakatāṁ rahyā – prabhu…
tyāga vairāgyanī vātō karatā, sukha sāhēbīnī chāyā nā chōḍī śaktāṁ – prabhu…
prabhunī nikaṭatānā baṇagāṁ phūṁktā, māyā pāchala tō dōḍī rahyāṁ – prabhu…
śāṁtinī śōdha karanārā tō jyāṁ aśāṁtimāṁ ghūmī rahyāṁ – prabhu…
|
|