Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2972 | Date: 04-Jan-1991
વસે ના પ્રેમ તો મહેલ કે ઝૂંપડીમાં, વસે પ્રેમ તો પ્રેમભર્યા હૈયામાં
Vasē nā prēma tō mahēla kē jhūṁpaḍīmāṁ, vasē prēma tō prēmabharyā haiyāmāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2972 | Date: 04-Jan-1991

વસે ના પ્રેમ તો મહેલ કે ઝૂંપડીમાં, વસે પ્રેમ તો પ્રેમભર્યા હૈયામાં

  No Audio

vasē nā prēma tō mahēla kē jhūṁpaḍīmāṁ, vasē prēma tō prēmabharyā haiyāmāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-01-04 1991-01-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13960 વસે ના પ્રેમ તો મહેલ કે ઝૂંપડીમાં, વસે પ્રેમ તો પ્રેમભર્યા હૈયામાં વસે ના પ્રેમ તો મહેલ કે ઝૂંપડીમાં, વસે પ્રેમ તો પ્રેમભર્યા હૈયામાં

લાવ્યો છું રે પ્રેમભર્યું રે હૈયું તો મારું, માડી આજે તો તારી પાસે

પ્રેમથી રે એને (2), તું સ્વીકારી લેજે

તારા પ્રેમથી ભર્યું છે રે એને, તારા પ્રેમમાં તો રંગ્યું - રે માડી

પ્રેમથી રે એને (2), તું અપનાવી લેજે

નથી પાસે તો કોઈ બીજું, તારા પ્રેમથી તો બન્યું છે અનોખું - રે માડી

હતું ભલે પાસે એ તો મારી, બની એમાં તો તું નિત્ય નિવાસી - રે માડી

પ્રેમથી રે એને (2), તું સંભાળી લેજે

પ્રેમથી તો દીધું તેં તો મને, પ્રેમથી વાળું છું પાછું તો તને - રે માડી

પ્રેમથી રે એને (2), તું હવે પાસે તારી, રાખી લેજે
View Original Increase Font Decrease Font

વસે ના પ્રેમ તો મહેલ કે ઝૂંપડીમાં, વસે પ્રેમ તો પ્રેમભર્યા હૈયામાં

લાવ્યો છું રે પ્રેમભર્યું રે હૈયું તો મારું, માડી આજે તો તારી પાસે

પ્રેમથી રે એને (2), તું સ્વીકારી લેજે

તારા પ્રેમથી ભર્યું છે રે એને, તારા પ્રેમમાં તો રંગ્યું - રે માડી

પ્રેમથી રે એને (2), તું અપનાવી લેજે

નથી પાસે તો કોઈ બીજું, તારા પ્રેમથી તો બન્યું છે અનોખું - રે માડી

હતું ભલે પાસે એ તો મારી, બની એમાં તો તું નિત્ય નિવાસી - રે માડી

પ્રેમથી રે એને (2), તું સંભાળી લેજે

પ્રેમથી તો દીધું તેં તો મને, પ્રેમથી વાળું છું પાછું તો તને - રે માડી

પ્રેમથી રે એને (2), તું હવે પાસે તારી, રાખી લેજે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vasē nā prēma tō mahēla kē jhūṁpaḍīmāṁ, vasē prēma tō prēmabharyā haiyāmāṁ

lāvyō chuṁ rē prēmabharyuṁ rē haiyuṁ tō māruṁ, māḍī ājē tō tārī pāsē

prēmathī rē ēnē (2), tuṁ svīkārī lējē

tārā prēmathī bharyuṁ chē rē ēnē, tārā prēmamāṁ tō raṁgyuṁ - rē māḍī

prēmathī rē ēnē (2), tuṁ apanāvī lējē

nathī pāsē tō kōī bījuṁ, tārā prēmathī tō banyuṁ chē anōkhuṁ - rē māḍī

hatuṁ bhalē pāsē ē tō mārī, banī ēmāṁ tō tuṁ nitya nivāsī - rē māḍī

prēmathī rē ēnē (2), tuṁ saṁbhālī lējē

prēmathī tō dīdhuṁ tēṁ tō manē, prēmathī vāluṁ chuṁ pāchuṁ tō tanē - rē māḍī

prēmathī rē ēnē (2), tuṁ havē pāsē tārī, rākhī lējē
Scan Image

Gujarati Bhajan no. 2972 by Satguru Devendra Ghia - Kaka
First...297129722973...Last