1991-01-23
1991-01-23
1991-01-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13998
ના ગમતું છોડવા તો છે સહુ તૈયાર, ગમતું તો કોણે ત્યજવું છે

સાચું લાગ્યું તો જે પોતાને, એને છોડવા તો કોણ તૈયાર છે
ના માંગ્યું પ્રભુ તો દેતા આવે, બીજું જગમાં કોણે તો આમ દીધું છે
સાથની વાતો તો સહુ કોઈ કરતા, અનંત સાથ તો કોણે દીધો છે
જીવનમાં દુઃખ તો ક્ષણભર અનુભવતા, કાયમ દુઃખી કોણ રહ્યું છે
નજર સામેથી રહે સહુ હટતાં ને હટતાં, કાયમ નજર સામે કોણ રહ્યું છે
કોઈને કોઈ ચીજનું ગાંડપણ જાગે, પ્રભુ દીવાનો જગમાં કોણ રહ્યું છે
લાગણીમાં રહ્યા સહુ તો તણાતા, કાયમની લાગણી કોની ટકી છે
અંધારાં, અજવાળાં, અનુભવ્યાં સહુએ, કાયમ સાથે ના રહ્યા છે
આવ્યા જે જગમાં, છોડી ગયા જગને, કાયમ જગમાં કોણ રહ્યા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā gamatuṁ chōḍavā tō chē sahu taiyāra, gamatuṁ tō kōṇē tyajavuṁ chē
sācuṁ lāgyuṁ tō jē pōtānē, ēnē chōḍavā tō kōṇa taiyāra chē
nā māṁgyuṁ prabhu tō dētā āvē, bījuṁ jagamāṁ kōṇē tō āma dīdhuṁ chē
sāthanī vātō tō sahu kōī karatā, anaṁta sātha tō kōṇē dīdhō chē
jīvanamāṁ duḥkha tō kṣaṇabhara anubhavatā, kāyama duḥkhī kōṇa rahyuṁ chē
najara sāmēthī rahē sahu haṭatāṁ nē haṭatāṁ, kāyama najara sāmē kōṇa rahyuṁ chē
kōīnē kōī cījanuṁ gāṁḍapaṇa jāgē, prabhu dīvānō jagamāṁ kōṇa rahyuṁ chē
lāgaṇīmāṁ rahyā sahu tō taṇātā, kāyamanī lāgaṇī kōnī ṭakī chē
aṁdhārāṁ, ajavālāṁ, anubhavyāṁ sahuē, kāyama sāthē nā rahyā chē
āvyā jē jagamāṁ, chōḍī gayā jaganē, kāyama jagamāṁ kōṇa rahyā chē
|