Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3010 | Date: 24-Jan-1991
ક્ષણે ક્ષણે લાગણીઓ જો બદલાય, એવી લાગણી પર
Kṣaṇē kṣaṇē lāgaṇīō jō badalāya, ēvī lāgaṇī para

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3010 | Date: 24-Jan-1991

ક્ષણે ક્ષણે લાગણીઓ જો બદલાય, એવી લાગણી પર

  No Audio

kṣaṇē kṣaṇē lāgaṇīō jō badalāya, ēvī lāgaṇī para

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-01-24 1991-01-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13999 ક્ષણે ક્ષણે લાગણીઓ જો બદલાય, એવી લાગણી પર ક્ષણે ક્ષણે લાગણીઓ જો બદલાય, એવી લાગણી પર,

ભરોસો કેમ કરીને રખાય

પળેપળ તો ભાવો જો બદલાય, એવા ભાવો પર, ભરોસો કેમ ...

મનડું તો જે, ફરતું ને ફરતું રહે સદાય, એવા મન પર, ભરોસો ...

જે ભાગ્ય તો ઉથલપાથલ થાતું રહે, એવા ભાગ્ય પર, ભરોસો...

વિચારધારા તો રહે જે બદલાતી, એવા વિચારો પર, ભરોસો...

બુદ્ધિ મુંઝાતી રહે રે સદાય, એવી બુદ્ધિ પર, ભરોસો...

વિશ્વાસ જે વારે ઘડીયે તૂટતો જાય, એવા વિશ્વાસ પર, ભરોસો...

વારંવાર શબ્દો તો જે ફરતા જાય, એવા શબ્દો પર, ભરોસો ...

કાળની ગતિ જે ના કોઈથી રોકાય, એવા કાળ પર, ભરોસો ...

આ તનડું ભી તો નાશવંત કહેવાય, એવા તનડાં પર, ભરોસો ...

માયા તો જીવનમાં ફેરવતી ને ફેરવતી જાય, એવી માયા પર, ભરોસો ...
View Original Increase Font Decrease Font

ક્ષણે ક્ષણે લાગણીઓ જો બદલાય, એવી લાગણી પર,

ભરોસો કેમ કરીને રખાય

પળેપળ તો ભાવો જો બદલાય, એવા ભાવો પર, ભરોસો કેમ ...

મનડું તો જે, ફરતું ને ફરતું રહે સદાય, એવા મન પર, ભરોસો ...

જે ભાગ્ય તો ઉથલપાથલ થાતું રહે, એવા ભાગ્ય પર, ભરોસો...

વિચારધારા તો રહે જે બદલાતી, એવા વિચારો પર, ભરોસો...

બુદ્ધિ મુંઝાતી રહે રે સદાય, એવી બુદ્ધિ પર, ભરોસો...

વિશ્વાસ જે વારે ઘડીયે તૂટતો જાય, એવા વિશ્વાસ પર, ભરોસો...

વારંવાર શબ્દો તો જે ફરતા જાય, એવા શબ્દો પર, ભરોસો ...

કાળની ગતિ જે ના કોઈથી રોકાય, એવા કાળ પર, ભરોસો ...

આ તનડું ભી તો નાશવંત કહેવાય, એવા તનડાં પર, ભરોસો ...

માયા તો જીવનમાં ફેરવતી ને ફેરવતી જાય, એવી માયા પર, ભરોસો ...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kṣaṇē kṣaṇē lāgaṇīō jō badalāya, ēvī lāgaṇī para,

bharōsō kēma karīnē rakhāya

palēpala tō bhāvō jō badalāya, ēvā bhāvō para, bharōsō kēma ...

manaḍuṁ tō jē, pharatuṁ nē pharatuṁ rahē sadāya, ēvā mana para, bharōsō ...

jē bhāgya tō uthalapāthala thātuṁ rahē, ēvā bhāgya para, bharōsō...

vicāradhārā tō rahē jē badalātī, ēvā vicārō para, bharōsō...

buddhi muṁjhātī rahē rē sadāya, ēvī buddhi para, bharōsō...

viśvāsa jē vārē ghaḍīyē tūṭatō jāya, ēvā viśvāsa para, bharōsō...

vāraṁvāra śabdō tō jē pharatā jāya, ēvā śabdō para, bharōsō ...

kālanī gati jē nā kōīthī rōkāya, ēvā kāla para, bharōsō ...

ā tanaḍuṁ bhī tō nāśavaṁta kahēvāya, ēvā tanaḍāṁ para, bharōsō ...

māyā tō jīvanamāṁ phēravatī nē phēravatī jāya, ēvī māyā para, bharōsō ...
Scan Image

Gujarati Bhajan no. 3010 by Satguru Devendra Ghia - Kaka
First...301030113012...Last