Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3011 | Date: 24-Jan-1991
થાવા મુક્ત કરે સહુ કોશિશ, એક ને એક બેડીમાં જકડાતા રહે છે
Thāvā mukta karē sahu kōśiśa, ēka nē ēka bēḍīmāṁ jakaḍātā rahē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3011 | Date: 24-Jan-1991

થાવા મુક્ત કરે સહુ કોશિશ, એક ને એક બેડીમાં જકડાતા રહે છે

  No Audio

thāvā mukta karē sahu kōśiśa, ēka nē ēka bēḍīmāṁ jakaḍātā rahē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-01-24 1991-01-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14000 થાવા મુક્ત કરે સહુ કોશિશ, એક ને એક બેડીમાં જકડાતા રહે છે થાવા મુક્ત કરે સહુ કોશિશ, એક ને એક બેડીમાં જકડાતા રહે છે

તોડે એક બેડી, કરે હાશકારો, બીજી બેડીમાં ત્યાં બંધાતા રહે છે

બેડીએ બેડીઓનાં બંધન લાગે પ્યારાં, બણગાં એનાં ફૂંકતા રહે છે

લાગી કોઈને પ્રેમની બેડી વ્હાલી, પ્રેમમાં એ ડૂબતા ને ડૂબતા રહે છે

ગમી કોઈને અભિમાનની બેડી, ના બેડી એ, જલદી તોડી શકે છે

સફળતાના નશાની બેડી છે સોનાની, ના જલદી કોઈ એ ત્યજી શકે છે

વેરની બેડી છે તો કાંટાળી, કરતી ઘા, બાંધતી ને બાંધતી રહે છે

શંકાની બેડી તો છે મતવાલી, ડુબતીને ડુબાડતી તો રહે છે

ઉપાધિની બેડી તો છે અણગમતી, ના કોઈ એને આવકારી શકે છે

ભાગ્યની બેડી સહુ કોઈ લઈ આવ્યું, સહુ કોઈ તોડવા એને તો ચાહે છે

કર્મની બેડી તો છે સહુ પાસે, તોડતા તો એને મુક્તિ તો મળે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāvā mukta karē sahu kōśiśa, ēka nē ēka bēḍīmāṁ jakaḍātā rahē chē

tōḍē ēka bēḍī, karē hāśakārō, bījī bēḍīmāṁ tyāṁ baṁdhātā rahē chē

bēḍīē bēḍīōnāṁ baṁdhana lāgē pyārāṁ, baṇagāṁ ēnāṁ phūṁkatā rahē chē

lāgī kōīnē prēmanī bēḍī vhālī, prēmamāṁ ē ḍūbatā nē ḍūbatā rahē chē

gamī kōīnē abhimānanī bēḍī, nā bēḍī ē, jaladī tōḍī śakē chē

saphalatānā naśānī bēḍī chē sōnānī, nā jaladī kōī ē tyajī śakē chē

vēranī bēḍī chē tō kāṁṭālī, karatī ghā, bāṁdhatī nē bāṁdhatī rahē chē

śaṁkānī bēḍī tō chē matavālī, ḍubatīnē ḍubāḍatī tō rahē chē

upādhinī bēḍī tō chē aṇagamatī, nā kōī ēnē āvakārī śakē chē

bhāgyanī bēḍī sahu kōī laī āvyuṁ, sahu kōī tōḍavā ēnē tō cāhē chē

karmanī bēḍī tō chē sahu pāsē, tōḍatā tō ēnē mukti tō malē chē
Scan Image

Gujarati Bhajan no. 3011 by Satguru Devendra Ghia - Kaka
First...301030113012...Last