1991-01-24
1991-01-24
1991-01-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14001
કાલ ઊગશે કેવી તો તારી, ના આજ તારી તો કહી શકશે

શ્વાસેશ્વાસ તો તારા, થાશે ક્યારે પૂરા, ના શ્વાસ તારા એ કહી શકશે
મન તારું રહેશે ફરતું ક્યાં ને ક્યારે, ના મન તારું એ તો જાણી શકશે
વર્તીશ તું જીવનમાં કેમ ને ક્યારે, ના વર્તન તારું એ તો કહી શકશે
જીવનમાં મળશે કોણ કેમ ને ક્યારે, ના જીવન તારું એ તો બતાવી શકશે
જાગશે પ્રેમ કોને, કેમ ને ક્યારે જીવનમાં, ના એ તો કોઈ કહી શકશે
વાત વાતનું તો જે વતેસર કરે, ના ભરોસો એના પર તો રહી શકશે
બોલ્યું પોતાનું જે ફેરવતો રહે, એના પર ભરોસો તો ક્યાંથી થઈ શકશે
નિર્ણય રહે સદા જે ફેરવતો, એવા નિર્ણય પર ભરોસો ના રહી શકશે
દૃષ્ટિ પર પડયા પડળ જ્યાં માયાના, એવી દૃષ્ટિ પર ભરોસો ના રહી શકશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kāla ūgaśē kēvī tō tārī, nā āja tārī tō kahī śakaśē
śvāsēśvāsa tō tārā, thāśē kyārē pūrā, nā śvāsa tārā ē kahī śakaśē
mana tāruṁ rahēśē pharatuṁ kyāṁ nē kyārē, nā mana tāruṁ ē tō jāṇī śakaśē
vartīśa tuṁ jīvanamāṁ kēma nē kyārē, nā vartana tāruṁ ē tō kahī śakaśē
jīvanamāṁ malaśē kōṇa kēma nē kyārē, nā jīvana tāruṁ ē tō batāvī śakaśē
jāgaśē prēma kōnē, kēma nē kyārē jīvanamāṁ, nā ē tō kōī kahī śakaśē
vāta vātanuṁ tō jē vatēsara karē, nā bharōsō ēnā para tō rahī śakaśē
bōlyuṁ pōtānuṁ jē phēravatō rahē, ēnā para bharōsō tō kyāṁthī thaī śakaśē
nirṇaya rahē sadā jē phēravatō, ēvā nirṇaya para bharōsō nā rahī śakaśē
dr̥ṣṭi para paḍayā paḍala jyāṁ māyānā, ēvī dr̥ṣṭi para bharōsō nā rahī śakaśē
|