Hymn No. 4640 | Date: 15-Apr-1993
મહિમા તારો છે મહાન રે માડી, મહિમા તારો તો છે મહાન
mahimā tārō chē mahāna rē māḍī, mahimā tārō tō chē mahāna
મા, ભગવાન (Almighty Mother, God)
1993-04-15
1993-04-15
1993-04-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=140
મહિમા તારો છે મહાન રે માડી, મહિમા તારો તો છે મહાન
મહિમા તારો છે મહાન રે માડી, મહિમા તારો તો છે મહાન
ઘર ઘર ને ગામેગામ રે માડી, શક્તિ તારી જગમાં તો પૂજાય
હાલે, ચાલે, કરે સહુ શક્તિથી તારી, તારી શક્તિથી જગમાં બધું થાય
ડગલે ને પગલે રે માડી, કોઈને કોઈ સ્વરૂપે જગમાં એ અનુભવાય
છે શક્તિના રૂપો તારા નોખા નોખા, સહુ તારી શક્તિમાં તો સમાય
સૃષ્ટિ સર્જન ભી છે તારી શક્તિ, મરણ તારી શક્તિથી વંચિત ના રહી જાય
દયામાં પણ છે તારી શક્તિ, ક્રોધ પણ શક્તિ વિના ના થાય
શું વિચાર કે શું આચાર, જીવનમાં તો તારી શક્તિ વિના કાંઈ ના થાય
કરે સાચી આરાધના જીવનમાં તારી, આનંદ મંગળ ત્યાં તો થાય
તારી શક્તિથી તો જીવનમાં ને જીવનમાં, તને પણ પામી શકાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mahimā tārō chē mahāna rē māḍī, mahimā tārō tō chē mahāna
ghara ghara nē gāmēgāma rē māḍī, śakti tārī jagamāṁ tō pūjāya
hālē, cālē, karē sahu śaktithī tārī, tārī śaktithī jagamāṁ badhuṁ thāya
ḍagalē nē pagalē rē māḍī, kōīnē kōī svarūpē jagamāṁ ē anubhavāya
chē śaktinā rūpō tārā nōkhā nōkhā, sahu tārī śaktimāṁ tō samāya
sr̥ṣṭi sarjana bhī chē tārī śakti, maraṇa tārī śaktithī vaṁcita nā rahī jāya
dayāmāṁ paṇa chē tārī śakti, krōdha paṇa śakti vinā nā thāya
śuṁ vicāra kē śuṁ ācāra, jīvanamāṁ tō tārī śakti vinā kāṁī nā thāya
karē sācī ārādhanā jīvanamāṁ tārī, ānaṁda maṁgala tyāṁ tō thāya
tārī śaktithī tō jīvanamāṁ nē jīvanamāṁ, tanē paṇa pāmī śakāya
|