1991-01-27
1991-01-27
1991-01-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14006
થઈ છે શરૂ મુસાફરી તારી તો, પ્રભુ પાસે તો પ્હોંચવાની
થઈ છે શરૂ મુસાફરી તારી તો, પ્રભુ પાસે તો પ્હોંચવાની
કર એકવાર તો તારી નજર, છે તારી પાસે મૂડી કઈ લઈ જવાની
હશે ભાવની મૂડી તો હૈયામાં ભરી ભરી, એ તો બહુ કામ લાગવાની
છે મૂડી એ તો અનોખી, પ્રભુને પાસે એ તો લાવવાની
પડશે જરૂર મૂડી તો હિંમતની, ડગલે પગલે જરૂર એની તો પડવાની
રાખજે તૈયારી પૂરી તો એની, જોજે અધવચ્ચે ખૂટી ના એ પડવાની
પડશે જરૂર તો અનોખી ધીરજની, કરશે કામ, ડગમગતા પગલાંને સ્થિર કરવાની
મૂડી એની રાખજે એવી ભરી ભરી, સદા જરૂર એની તો રહેવાની
શ્રદ્ધાની મૂડીને તો ના વીસરતો, લેજે સમજી અગ્રતાને તો એની
એના વિના બધું સરકી જાશે, શિરમોર સદા એ તો રહેવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī chē śarū musāpharī tārī tō, prabhu pāsē tō phōṁcavānī
kara ēkavāra tō tārī najara, chē tārī pāsē mūḍī kaī laī javānī
haśē bhāvanī mūḍī tō haiyāmāṁ bharī bharī, ē tō bahu kāma lāgavānī
chē mūḍī ē tō anōkhī, prabhunē pāsē ē tō lāvavānī
paḍaśē jarūra mūḍī tō hiṁmatanī, ḍagalē pagalē jarūra ēnī tō paḍavānī
rākhajē taiyārī pūrī tō ēnī, jōjē adhavaccē khūṭī nā ē paḍavānī
paḍaśē jarūra tō anōkhī dhīrajanī, karaśē kāma, ḍagamagatā pagalāṁnē sthira karavānī
mūḍī ēnī rākhajē ēvī bharī bharī, sadā jarūra ēnī tō rahēvānī
śraddhānī mūḍīnē tō nā vīsaratō, lējē samajī agratānē tō ēnī
ēnā vinā badhuṁ sarakī jāśē, śiramōra sadā ē tō rahēvānī
|
|