Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3016 | Date: 26-Jan-1991
જનમ તારો તો ભાગ્યાધીન છે, મરણ તારું ભી ભાગ્યાધીન છે
Janama tārō tō bhāgyādhīna chē, maraṇa tāruṁ bhī bhāgyādhīna chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3016 | Date: 26-Jan-1991

જનમ તારો તો ભાગ્યાધીન છે, મરણ તારું ભી ભાગ્યાધીન છે

  No Audio

janama tārō tō bhāgyādhīna chē, maraṇa tāruṁ bhī bhāgyādhīna chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-01-26 1991-01-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14005 જનમ તારો તો ભાગ્યાધીન છે, મરણ તારું ભી ભાગ્યાધીન છે જનમ તારો તો ભાગ્યાધીન છે, મરણ તારું ભી ભાગ્યાધીન છે

જીવન વચ્ચેનું તો તારું, સદા કર્મને તો આધીન છે

સફળતા નિષ્ફળતા જીવનમાં તો તારા, યત્નોને આધીન છે

આશા નિરાશા તો જીવનમાં તો તારી, તારી ઇચ્છાઓને આધીન છે

સુખ દુઃખ ભી તો જીવનમાં તો તારા, ભાવોને આધીન છે

જીવનમાં પ્રભુ સદા તો, ભક્તોની ભક્તિને આધીન છે

શ્વાસેશ્વાસ તો જીવનમાં તો તારા, જીવનને તો આધીન છે

હોય ભલે ભાગ્ય કર્માધીન, કરવા કર્મ તો તારે આધીન છે

સકળ સૃષ્ટિ તો, સદાયે પ્રભુને તો આધીન છે

પ્રભુ તો યુગોથી, ભક્તોની ભક્તિને આધીન તો રહ્યા છે
View Original Increase Font Decrease Font

જનમ તારો તો ભાગ્યાધીન છે, મરણ તારું ભી ભાગ્યાધીન છે

જીવન વચ્ચેનું તો તારું, સદા કર્મને તો આધીન છે

સફળતા નિષ્ફળતા જીવનમાં તો તારા, યત્નોને આધીન છે

આશા નિરાશા તો જીવનમાં તો તારી, તારી ઇચ્છાઓને આધીન છે

સુખ દુઃખ ભી તો જીવનમાં તો તારા, ભાવોને આધીન છે

જીવનમાં પ્રભુ સદા તો, ભક્તોની ભક્તિને આધીન છે

શ્વાસેશ્વાસ તો જીવનમાં તો તારા, જીવનને તો આધીન છે

હોય ભલે ભાગ્ય કર્માધીન, કરવા કર્મ તો તારે આધીન છે

સકળ સૃષ્ટિ તો, સદાયે પ્રભુને તો આધીન છે

પ્રભુ તો યુગોથી, ભક્તોની ભક્તિને આધીન તો રહ્યા છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

janama tārō tō bhāgyādhīna chē, maraṇa tāruṁ bhī bhāgyādhīna chē

jīvana vaccēnuṁ tō tāruṁ, sadā karmanē tō ādhīna chē

saphalatā niṣphalatā jīvanamāṁ tō tārā, yatnōnē ādhīna chē

āśā nirāśā tō jīvanamāṁ tō tārī, tārī icchāōnē ādhīna chē

sukha duḥkha bhī tō jīvanamāṁ tō tārā, bhāvōnē ādhīna chē

jīvanamāṁ prabhu sadā tō, bhaktōnī bhaktinē ādhīna chē

śvāsēśvāsa tō jīvanamāṁ tō tārā, jīvananē tō ādhīna chē

hōya bhalē bhāgya karmādhīna, karavā karma tō tārē ādhīna chē

sakala sr̥ṣṭi tō, sadāyē prabhunē tō ādhīna chē

prabhu tō yugōthī, bhaktōnī bhaktinē ādhīna tō rahyā chē
Scan Image

Gujarati Bhajan no. 3016 by Satguru Devendra Ghia - Kaka
First...301630173018...Last