1991-01-26
1991-01-26
1991-01-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14004
થઈ ગયો રે થઈ ગયો, થઈ ગયો રે થઈ ગયો રે
થઈ ગયો રે થઈ ગયો, થઈ ગયો રે થઈ ગયો રે
રે, માડી તારી સાથે, પ્રેમ તો થઈ ગયો રે - થઈ...
જ્યાં હૈયામાં તો મારા, તારા માટે તો પ્રેમ જાગી ગયો રે - થઈ...
મારા મનનો મોરલો, ત્યાં તો થનગની ગયો રે - થઈ...
મારા હૈયામાં ને નયનોમાં, તારા આકારનો સ્વીકાર જ્યાં થઈ ગયો રે - થઈ...
ભાવનો ધોધ તો, હૈયામાં વહેતો તો, ત્યાં થઈ ગયો રે - થઈ...
મારા `હું' ને `હું' માં, પરિવર્તન ત્યાં તો આવતું ગયું રે - થઈ...
અનોખી નજરથી જગને, ત્યાં તો નીરખતો તો થઈ ગયો રે - થઈ...
અંતરના અંતરપટ ધીરે ધીરે, એ તો ખોલતો ગયો રે - થઈ...
ભેદ મારા તારાનો, ભુલાવતો એ તો ગયો રે - થઈ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī gayō rē thaī gayō, thaī gayō rē thaī gayō rē
rē, māḍī tārī sāthē, prēma tō thaī gayō rē - thaī...
jyāṁ haiyāmāṁ tō mārā, tārā māṭē tō prēma jāgī gayō rē - thaī...
mārā mananō mōralō, tyāṁ tō thanaganī gayō rē - thaī...
mārā haiyāmāṁ nē nayanōmāṁ, tārā ākāranō svīkāra jyāṁ thaī gayō rē - thaī...
bhāvanō dhōdha tō, haiyāmāṁ vahētō tō, tyāṁ thaī gayō rē - thaī...
mārā `huṁ' nē `huṁ' māṁ, parivartana tyāṁ tō āvatuṁ gayuṁ rē - thaī...
anōkhī najarathī jaganē, tyāṁ tō nīrakhatō tō thaī gayō rē - thaī...
aṁtaranā aṁtarapaṭa dhīrē dhīrē, ē tō khōlatō gayō rē - thaī...
bhēda mārā tārānō, bhulāvatō ē tō gayō rē - thaī...
|