1991-01-26
1991-01-26
1991-01-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14003
રામ આવ્યા ને રામ તો ગયા, રામાયણ પૂરી તો સાથે ના થઈ
રામ આવ્યા ને રામ તો ગયા, રામાયણ પૂરી તો સાથે ના થઈ
હવે તો, રામ વિનાની રામાયણ, ઘર ઘર તો થાતી રહી
પાત્રો તો બદલાયાં ને મૂલ્યો તો બદલાયાં - હવે તો...
રામની રામાયણ તો બોધપાઠ તો દેતી ગઈ
ઘર ઘરની રામાયણ તો અનોખા બોધપાઠ તો ઊભી કરતી રહી - હવે તો...
જરૂર ના પડી એમાં તો, રામ, રાવણ કે સીતાની રે - હવે તો...
જરૂર નથી વાલ્મિકીની દૃષ્ટિની, છે જરૂર તો, ઘર ઘરમાં દૃષ્ટિ કરવાની - હવે તો...
ના ઝાઝાં પાત્રો કે છે જરૂર તો સૈન્યની
થોડાં પાત્રો સાથે ભી, એ તો ભજવાતી રહેવાની રે - હવે તો...
સહુ રહે એમાં પાત્રો બનતાં, ના સમજાય ક્યાં જઈ એ અટકવાની - હવે તો...
કર્યું હરણ રાવણે તો સીતાનું, શાંતિની સીતાનું હરણ કરતી રહેવાની - હવે તો...
જોઈએ છે વાલ્મિકી તો એવા ઘર ઘર, દૃષ્ટિ સહુની તો ખોલવાની - હવે તો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāma āvyā nē rāma tō gayā, rāmāyaṇa pūrī tō sāthē nā thaī
havē tō, rāma vinānī rāmāyaṇa, ghara ghara tō thātī rahī
pātrō tō badalāyāṁ nē mūlyō tō badalāyāṁ - havē tō...
rāmanī rāmāyaṇa tō bōdhapāṭha tō dētī gaī
ghara gharanī rāmāyaṇa tō anōkhā bōdhapāṭha tō ūbhī karatī rahī - havē tō...
jarūra nā paḍī ēmāṁ tō, rāma, rāvaṇa kē sītānī rē - havē tō...
jarūra nathī vālmikīnī dr̥ṣṭinī, chē jarūra tō, ghara gharamāṁ dr̥ṣṭi karavānī - havē tō...
nā jhājhāṁ pātrō kē chē jarūra tō sainyanī
thōḍāṁ pātrō sāthē bhī, ē tō bhajavātī rahēvānī rē - havē tō...
sahu rahē ēmāṁ pātrō banatāṁ, nā samajāya kyāṁ jaī ē aṭakavānī - havē tō...
karyuṁ haraṇa rāvaṇē tō sītānuṁ, śāṁtinī sītānuṁ haraṇa karatī rahēvānī - havē tō...
jōīē chē vālmikī tō ēvā ghara ghara, dr̥ṣṭi sahunī tō khōlavānī - havē tō...
|
|