Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3019 | Date: 29-Jan-1991
નિરાશાના સૂરમાં ના એક સૂર તો તું કાઢતો
Nirāśānā sūramāṁ nā ēka sūra tō tuṁ kāḍhatō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3019 | Date: 29-Jan-1991

નિરાશાના સૂરમાં ના એક સૂર તો તું કાઢતો

  No Audio

nirāśānā sūramāṁ nā ēka sūra tō tuṁ kāḍhatō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-01-29 1991-01-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14008 નિરાશાના સૂરમાં ના એક સૂર તો તું કાઢતો નિરાશાના સૂરમાં ના એક સૂર તો તું કાઢતો

ભૂલીને દોષ તો તું તારા, ના અન્યના દોષ તો તું કાઢતો

સંજોગોથી તો તું ઘેરાયો, નિર્ણય ત્યાં ખોટો તો લેવાયો

ફાલ હાથમાં તો, નિરાશાઓનો ત્યાં તો આવ્યો

હતો નિર્ણય તો જ્યાં, એ તો તારો ને તારો

મળતા નિરાશા તો એમાં, શાને હવે તો તું ગભરાયો

ગઈ છે તૂટી જ્યાં હિંમત તો તારી, ના વધુ હવે અટવાતો

સંજોગોમાંથી શીખી, ના યત્નોમાં ઢીલ હવે તું રાખતો

છે યત્નોની સીડી જ્યાં હાથમાં, રહેજે એના પર તો તું ચડતો

રાખજે નજર યત્નો પર તારી, ના મંઝિલ બીજી નજરમાં રાખતો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nirāśānā sūramāṁ nā ēka sūra tō tuṁ kāḍhatō

bhūlīnē dōṣa tō tuṁ tārā, nā anyanā dōṣa tō tuṁ kāḍhatō

saṁjōgōthī tō tuṁ ghērāyō, nirṇaya tyāṁ khōṭō tō lēvāyō

phāla hāthamāṁ tō, nirāśāōnō tyāṁ tō āvyō

hatō nirṇaya tō jyāṁ, ē tō tārō nē tārō

malatā nirāśā tō ēmāṁ, śānē havē tō tuṁ gabharāyō

gaī chē tūṭī jyāṁ hiṁmata tō tārī, nā vadhu havē aṭavātō

saṁjōgōmāṁthī śīkhī, nā yatnōmāṁ ḍhīla havē tuṁ rākhatō

chē yatnōnī sīḍī jyāṁ hāthamāṁ, rahējē ēnā para tō tuṁ caḍatō

rākhajē najara yatnō para tārī, nā maṁjhila bījī najaramāṁ rākhatō
Scan Image

Gujarati Bhajan no. 3019 by Satguru Devendra Ghia - Kaka
First...301930203021...Last