1991-01-29
1991-01-29
1991-01-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14009
ચર્મચક્ષુની દૃષ્ટિથી, દૃષ્ટિની પાર જ્યાં તું તો જાશે
ચર્મચક્ષુની દૃષ્ટિથી, દૃષ્ટિની પાર જ્યાં તું તો જાશે
અનોખી સૃષ્ટિનું દર્શન ત્યાં તો તું પામશે
સમજણથી સમજણની શક્તિની પાર જ્યાં,
સૂક્ષ્મ સમજણની શક્તિની શક્તિ તો તું પામશે
સાચા ભાવથી જ્યાં, ભાવની પાર તો તું જાશે
અનોખા ભાવની લહેરીઓ, હૈયામાં તારા તો લહેરાશે
કરી કર્મો સાચાં, કર્મોની પાર જ્યાં તું જાશે
જાશે કર્મો ત્યાં તો અટકી, પ્રભુ ત્યાં હશે સાથે ને સાથે
રહી તો આ સૃષ્ટિમાં, અનોખી સૃષ્ટિમાં તું વિહરશે
સાંનિધ્ય હશે પ્રભુનું, શ્વાસે શ્વાસે પ્રભુ તું પામશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ચર્મચક્ષુની દૃષ્ટિથી, દૃષ્ટિની પાર જ્યાં તું તો જાશે
અનોખી સૃષ્ટિનું દર્શન ત્યાં તો તું પામશે
સમજણથી સમજણની શક્તિની પાર જ્યાં,
સૂક્ષ્મ સમજણની શક્તિની શક્તિ તો તું પામશે
સાચા ભાવથી જ્યાં, ભાવની પાર તો તું જાશે
અનોખા ભાવની લહેરીઓ, હૈયામાં તારા તો લહેરાશે
કરી કર્મો સાચાં, કર્મોની પાર જ્યાં તું જાશે
જાશે કર્મો ત્યાં તો અટકી, પ્રભુ ત્યાં હશે સાથે ને સાથે
રહી તો આ સૃષ્ટિમાં, અનોખી સૃષ્ટિમાં તું વિહરશે
સાંનિધ્ય હશે પ્રભુનું, શ્વાસે શ્વાસે પ્રભુ તું પામશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
carmacakṣunī dr̥ṣṭithī, dr̥ṣṭinī pāra jyāṁ tuṁ tō jāśē
anōkhī sr̥ṣṭinuṁ darśana tyāṁ tō tuṁ pāmaśē
samajaṇathī samajaṇanī śaktinī pāra jyāṁ,
sūkṣma samajaṇanī śaktinī śakti tō tuṁ pāmaśē
sācā bhāvathī jyāṁ, bhāvanī pāra tō tuṁ jāśē
anōkhā bhāvanī lahērīō, haiyāmāṁ tārā tō lahērāśē
karī karmō sācāṁ, karmōnī pāra jyāṁ tuṁ jāśē
jāśē karmō tyāṁ tō aṭakī, prabhu tyāṁ haśē sāthē nē sāthē
rahī tō ā sr̥ṣṭimāṁ, anōkhī sr̥ṣṭimāṁ tuṁ viharaśē
sāṁnidhya haśē prabhunuṁ, śvāsē śvāsē prabhu tuṁ pāmaśē
|
|