Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3021 | Date: 30-Jan-1991
આભાર માનવા કેટલા તારા રે માડી, છે ડગલે ડગલે તારા તો ઉપકાર
Ābhāra mānavā kēṭalā tārā rē māḍī, chē ḍagalē ḍagalē tārā tō upakāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3021 | Date: 30-Jan-1991

આભાર માનવા કેટલા તારા રે માડી, છે ડગલે ડગલે તારા તો ઉપકાર

  Audio

ābhāra mānavā kēṭalā tārā rē māḍī, chē ḍagalē ḍagalē tārā tō upakāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-01-30 1991-01-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14010 આભાર માનવા કેટલા તારા રે માડી, છે ડગલે ડગલે તારા તો ઉપકાર આભાર માનવા કેટલા તારા રે માડી, છે ડગલે ડગલે તારા તો ઉપકાર

ગણવા કેટલા તારા તો ઉપકાર, છે જ્યાં રુંવે રુંવે તો તારા રે ઉપકાર

દૃષ્ટિએ દૃષ્ટિએ પ્રકાશ તારા તો, પ્રકાશ આવે ત્યાંથી તારા તો અણસાર

રાખતી રહી અમારી સદાયે તું સંભાળ, છે મોટો તારો એ તો ઉપકાર

જાણીએ ના અમે ભલું અમારું, અમારું છે તું તો સદા ભલું કરનાર

કરી ના શકીએ રક્ષણ અમે અમારું, છે તું તો અમારી રક્ષણહાર

છે કૃપાદૃષ્ટિ અણમોલ તારી તો જગમાં, છે તું તો અમને કૃપાથી જોનાર

છે સત્ય તો તું એક જ જગમાં, છે તું તો સત્યને સદા જાણનાર

છે પ્રકાશ તારો તો સદાયે જગમાં, છે એક જ તું તો પ્રકાશ દેનાર

નથી કાંઈ અજાણ્યું તુજથી રે જગમાં, છે તું તો સર્વ કાંઈ જાણનાર
https://www.youtube.com/watch?v=xRwGD01ODoI
View Original Increase Font Decrease Font

આભાર માનવા કેટલા તારા રે માડી, છે ડગલે ડગલે તારા તો ઉપકાર

ગણવા કેટલા તારા તો ઉપકાર, છે જ્યાં રુંવે રુંવે તો તારા રે ઉપકાર

દૃષ્ટિએ દૃષ્ટિએ પ્રકાશ તારા તો, પ્રકાશ આવે ત્યાંથી તારા તો અણસાર

રાખતી રહી અમારી સદાયે તું સંભાળ, છે મોટો તારો એ તો ઉપકાર

જાણીએ ના અમે ભલું અમારું, અમારું છે તું તો સદા ભલું કરનાર

કરી ના શકીએ રક્ષણ અમે અમારું, છે તું તો અમારી રક્ષણહાર

છે કૃપાદૃષ્ટિ અણમોલ તારી તો જગમાં, છે તું તો અમને કૃપાથી જોનાર

છે સત્ય તો તું એક જ જગમાં, છે તું તો સત્યને સદા જાણનાર

છે પ્રકાશ તારો તો સદાયે જગમાં, છે એક જ તું તો પ્રકાશ દેનાર

નથી કાંઈ અજાણ્યું તુજથી રે જગમાં, છે તું તો સર્વ કાંઈ જાણનાર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ābhāra mānavā kēṭalā tārā rē māḍī, chē ḍagalē ḍagalē tārā tō upakāra

gaṇavā kēṭalā tārā tō upakāra, chē jyāṁ ruṁvē ruṁvē tō tārā rē upakāra

dr̥ṣṭiē dr̥ṣṭiē prakāśa tārā tō, prakāśa āvē tyāṁthī tārā tō aṇasāra

rākhatī rahī amārī sadāyē tuṁ saṁbhāla, chē mōṭō tārō ē tō upakāra

jāṇīē nā amē bhaluṁ amāruṁ, amāruṁ chē tuṁ tō sadā bhaluṁ karanāra

karī nā śakīē rakṣaṇa amē amāruṁ, chē tuṁ tō amārī rakṣaṇahāra

chē kr̥pādr̥ṣṭi aṇamōla tārī tō jagamāṁ, chē tuṁ tō amanē kr̥pāthī jōnāra

chē satya tō tuṁ ēka ja jagamāṁ, chē tuṁ tō satyanē sadā jāṇanāra

chē prakāśa tārō tō sadāyē jagamāṁ, chē ēka ja tuṁ tō prakāśa dēnāra

nathī kāṁī ajāṇyuṁ tujathī rē jagamāṁ, chē tuṁ tō sarva kāṁī jāṇanāra
English Explanation: Increase Font Decrease Font

How much gratitude should I offer to you oh divine mother! At every step and threshold you have done so many favours.

How do I count your benevolence where in every pore of me you have done favours.

In every sight and vision there is your light, the light comes as your resemblance.

You always take care of us, this is a very big benevolence of yours.

We do not know what is good for us, you are always ensuring good for us.

We are not able to protect ourselves, you are our protector.

Your merciful eyes are precious in this world, you are always seeing us with grace.

You are the only truth in the world, you are always the knower of the truth.

Your light is always in this world, you are the only one who showers this light.

There is nothing unknown to you in this world, you know everything.
Scan Image

Gujarati Bhajan no. 3021 by Satguru Devendra Ghia - Kaka

First...301930203021...Last