Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3027 | Date: 01-Feb-1991
ગમાઅણગમા તો બધા છોડો, હૈયેથી ભેદ બધા તો ભૂલો
Gamāaṇagamā tō badhā chōḍō, haiyēthī bhēda badhā tō bhūlō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3027 | Date: 01-Feb-1991

ગમાઅણગમા તો બધા છોડો, હૈયેથી ભેદ બધા તો ભૂલો

  No Audio

gamāaṇagamā tō badhā chōḍō, haiyēthī bhēda badhā tō bhūlō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-02-01 1991-02-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14016 ગમાઅણગમા તો બધા છોડો, હૈયેથી ભેદ બધા તો ભૂલો ગમાઅણગમા તો બધા છોડો, હૈયેથી ભેદ બધા તો ભૂલો

રાખી હૈયામાં તો પ્રભુને, સદા પ્રભુને બધું તો સોંપો

સફળતા નિષ્ફળતાની ફરિયાદ છોડો, હર કાર્યમાં ચિત્ત તો જોડો

હર કાર્યને પ્રભુનું તો સમજો, ના પ્રભુને જુદા તો જુઓ

હૈયામાં સદા પ્રેમ તો ભરો, પ્રેમભરી નજરથી સહુને તો નીરખો

હૈયેથી કડવાશને છોડો, અન્યની ભૂલોને હૈયેથી તો ભૂલો

મનને બધે ફરતું તો રોકો, પ્રભુમાં નિત્ય એને તો જોડો

ભાગ્યને ભરોસે તો ના બેસો, કર્મોમાં યત્નોને સદા તો જોડો

ખોટા તર્કોમાં ભેજું તો ના ફોડો, કરવા મદદ અન્યને તો દોડો

ધર્મની રાહે રાહે તો ચાલો, પ્રભુને સદા, તમારા તો બનાવો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gamāaṇagamā tō badhā chōḍō, haiyēthī bhēda badhā tō bhūlō

rākhī haiyāmāṁ tō prabhunē, sadā prabhunē badhuṁ tō sōṁpō

saphalatā niṣphalatānī phariyāda chōḍō, hara kāryamāṁ citta tō jōḍō

hara kāryanē prabhunuṁ tō samajō, nā prabhunē judā tō juō

haiyāmāṁ sadā prēma tō bharō, prēmabharī najarathī sahunē tō nīrakhō

haiyēthī kaḍavāśanē chōḍō, anyanī bhūlōnē haiyēthī tō bhūlō

mananē badhē pharatuṁ tō rōkō, prabhumāṁ nitya ēnē tō jōḍō

bhāgyanē bharōsē tō nā bēsō, karmōmāṁ yatnōnē sadā tō jōḍō

khōṭā tarkōmāṁ bhējuṁ tō nā phōḍō, karavā madada anyanē tō dōḍō

dharmanī rāhē rāhē tō cālō, prabhunē sadā, tamārā tō banāvō
Scan Image

Gujarati Bhajan no. 3027 by Satguru Devendra Ghia - Kaka
First...302530263027...Last