1991-02-01
1991-02-01
1991-02-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14015
છું, હું તો છું, જેવો છું એવો છું રે માડી, પણ હું તો તારો ને તારો જ છું

કારણનું કારણ છે જ્યાં તું તો માડી, ભમી માયામાં કારણ ઊભો કરું છું
છે શક્તિપુંજ ને શક્તિશાળી જ્યાં તું, તારી શક્તિનો તો હું પૂજક છું
આવે ના ધ્યાનમાં જ્યાં જલદી તો તું, સદા તારો હું તો ધ્યાની છું
છે અગમ્ય ને વ્યાપક જ્યાં તો તું, જગમાં તને શોધતો હું તો ફરું છું
છે હક્ક તો તારો જ્યાં મારા પર, પણ હક્ક દાવો હું તો કરતો આવ્યો છું
નથી જ્ઞાન તો જ્યાં કોઈ મુજમાં, અજ્ઞાની અને અબુધ તો જ્યાં હું છું
ફરતો રહ્યો છું સદા હું તો જગમાં, ખુદને તો જ્ઞાનનો ભંડાર સમજું છું
અંત જોયાં તો જ્યાં અન્યના, તોયે ખુદને અનંત સમજતો રહ્યો છું
અનંત તો છે જ્યાં એક તો તું, સદા ભૂલતો તને તો આવ્યો છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chuṁ, huṁ tō chuṁ, jēvō chuṁ ēvō chuṁ rē māḍī, paṇa huṁ tō tārō nē tārō ja chuṁ
kāraṇanuṁ kāraṇa chē jyāṁ tuṁ tō māḍī, bhamī māyāmāṁ kāraṇa ūbhō karuṁ chuṁ
chē śaktipuṁja nē śaktiśālī jyāṁ tuṁ, tārī śaktinō tō huṁ pūjaka chuṁ
āvē nā dhyānamāṁ jyāṁ jaladī tō tuṁ, sadā tārō huṁ tō dhyānī chuṁ
chē agamya nē vyāpaka jyāṁ tō tuṁ, jagamāṁ tanē śōdhatō huṁ tō pharuṁ chuṁ
chē hakka tō tārō jyāṁ mārā para, paṇa hakka dāvō huṁ tō karatō āvyō chuṁ
nathī jñāna tō jyāṁ kōī mujamāṁ, ajñānī anē abudha tō jyāṁ huṁ chuṁ
pharatō rahyō chuṁ sadā huṁ tō jagamāṁ, khudanē tō jñānanō bhaṁḍāra samajuṁ chuṁ
aṁta jōyāṁ tō jyāṁ anyanā, tōyē khudanē anaṁta samajatō rahyō chuṁ
anaṁta tō chē jyāṁ ēka tō tuṁ, sadā bhūlatō tanē tō āvyō chuṁ
|