Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3025 | Date: 31-Jan-1991
છે અને લાગ્યું જીવનમાં તો જે, અમને તો અમારું
Chē anē lāgyuṁ jīvanamāṁ tō jē, amanē tō amāruṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3025 | Date: 31-Jan-1991

છે અને લાગ્યું જીવનમાં તો જે, અમને તો અમારું

  No Audio

chē anē lāgyuṁ jīvanamāṁ tō jē, amanē tō amāruṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-01-31 1991-01-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14014 છે અને લાગ્યું જીવનમાં તો જે, અમને તો અમારું છે અને લાગ્યું જીવનમાં તો જે, અમને તો અમારું

રે પ્રભુ, છે એ બધું તો, તમારું ને તમારું

ગણ્યું ને લાગ્યું, જીવનમાં અમને તો જે અમારું

રે પ્રભુ, ના હાથમાં એને તો રાખી શકાયું

તણાયા ઇચ્છાઓને ઇચ્છાઓમાં, શું સાચું, શું ખોટું ના સમજાયું

રે પ્રભુ, છે હાથમાં તારા તો ભાગ્ય તો અમારું

પાત્રતા ને જરૂરિયાત સમજી, દીધું અમને તેં તો ઘણું

રે પ્રભુ, દેતા તો અમને, ના હૈયું તમારું તો સંકોચાયું

હરપળે હરઘડીએ સાંનિધ્ય તારું, તેં તો અમને આપ્યું

રે પ્રભુ, એકલવાયું તોયે અમને કેમ લાગ્યું, ના સમજાયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē anē lāgyuṁ jīvanamāṁ tō jē, amanē tō amāruṁ

rē prabhu, chē ē badhuṁ tō, tamāruṁ nē tamāruṁ

gaṇyuṁ nē lāgyuṁ, jīvanamāṁ amanē tō jē amāruṁ

rē prabhu, nā hāthamāṁ ēnē tō rākhī śakāyuṁ

taṇāyā icchāōnē icchāōmāṁ, śuṁ sācuṁ, śuṁ khōṭuṁ nā samajāyuṁ

rē prabhu, chē hāthamāṁ tārā tō bhāgya tō amāruṁ

pātratā nē jarūriyāta samajī, dīdhuṁ amanē tēṁ tō ghaṇuṁ

rē prabhu, dētā tō amanē, nā haiyuṁ tamāruṁ tō saṁkōcāyuṁ

harapalē haraghaḍīē sāṁnidhya tāruṁ, tēṁ tō amanē āpyuṁ

rē prabhu, ēkalavāyuṁ tōyē amanē kēma lāgyuṁ, nā samajāyuṁ
Scan Image

Gujarati Bhajan no. 3025 by Satguru Devendra Ghia - Kaka
First...302530263027...Last