Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3024 | Date: 31-Jan-1991
દીધેલું પ્રભુ તારું તો, સચવાય જો જીવનમાં તોયે ઘણું છે
Dīdhēluṁ prabhu tāruṁ tō, sacavāya jō jīvanamāṁ tōyē ghaṇuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3024 | Date: 31-Jan-1991

દીધેલું પ્રભુ તારું તો, સચવાય જો જીવનમાં તોયે ઘણું છે

  Audio

dīdhēluṁ prabhu tāruṁ tō, sacavāya jō jīvanamāṁ tōyē ghaṇuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-01-31 1991-01-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14013 દીધેલું પ્રભુ તારું તો, સચવાય જો જીવનમાં તોયે ઘણું છે દીધેલું પ્રભુ તારું તો, સચવાય જો જીવનમાં તોયે ઘણું છે

સાચી રીતે વપરાય જો એ તો જીવનમાં, તોયે ઘણું છે

દે ભલે કે ના દે બીજું જીવનમાં, સ્વીકાર મારો કર, તો ઘણું છે

રહે નજર ફરતી જીવનમાં તો ભલે, નજરમાંથી ના તું હટે, તોયે ઘણું છે

કાંટા મળે ભલે રે જીવનમાં, બચાવે એમાંથી તો, તોયે ઘણું છે

આઘાત આવે ભલે રે જીવનમાં, જીરવાય એ તો, તોયે ઘણું છે

જ્ઞાન સાચું મળે ના મળે જીવનમાં, સમજાય એ તો, તોયે ઘણું છે

દોડધામ આવે ભલે જીવનમાં, પોંહચાય એમાં તો, તોયે ઘણું છે

સમાય ના સમાય નજરમાં બધું, સમાય તું તો પ્રભુ તોયે ઘણું છે
https://www.youtube.com/watch?v=QbB4MB_mgxk
View Original Increase Font Decrease Font

દીધેલું પ્રભુ તારું તો, સચવાય જો જીવનમાં તોયે ઘણું છે

સાચી રીતે વપરાય જો એ તો જીવનમાં, તોયે ઘણું છે

દે ભલે કે ના દે બીજું જીવનમાં, સ્વીકાર મારો કર, તો ઘણું છે

રહે નજર ફરતી જીવનમાં તો ભલે, નજરમાંથી ના તું હટે, તોયે ઘણું છે

કાંટા મળે ભલે રે જીવનમાં, બચાવે એમાંથી તો, તોયે ઘણું છે

આઘાત આવે ભલે રે જીવનમાં, જીરવાય એ તો, તોયે ઘણું છે

જ્ઞાન સાચું મળે ના મળે જીવનમાં, સમજાય એ તો, તોયે ઘણું છે

દોડધામ આવે ભલે જીવનમાં, પોંહચાય એમાં તો, તોયે ઘણું છે

સમાય ના સમાય નજરમાં બધું, સમાય તું તો પ્રભુ તોયે ઘણું છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dīdhēluṁ prabhu tāruṁ tō, sacavāya jō jīvanamāṁ tōyē ghaṇuṁ chē

sācī rītē vaparāya jō ē tō jīvanamāṁ, tōyē ghaṇuṁ chē

dē bhalē kē nā dē bījuṁ jīvanamāṁ, svīkāra mārō kara, tō ghaṇuṁ chē

rahē najara pharatī jīvanamāṁ tō bhalē, najaramāṁthī nā tuṁ haṭē, tōyē ghaṇuṁ chē

kāṁṭā malē bhalē rē jīvanamāṁ, bacāvē ēmāṁthī tō, tōyē ghaṇuṁ chē

āghāta āvē bhalē rē jīvanamāṁ, jīravāya ē tō, tōyē ghaṇuṁ chē

jñāna sācuṁ malē nā malē jīvanamāṁ, samajāya ē tō, tōyē ghaṇuṁ chē

dōḍadhāma āvē bhalē jīvanamāṁ, pōṁhacāya ēmāṁ tō, tōyē ghaṇuṁ chē

samāya nā samāya najaramāṁ badhuṁ, samāya tuṁ tō prabhu tōyē ghaṇuṁ chē
English Explanation: Increase Font Decrease Font

What you have given in life oh God, if that can be preserved, then it is more than enough.

If it is put to right use in life, then it is more than enough.

Even if you give or do not give anything else in life, please accept me, then it is more than enough.

Even if the eyes keep on roving in the life, may you never get out of sight, then it is more than enough.

Even if I get thorns in life, if you protect me from that, then it is more than enough.

Even if I get shocks in my life, if I can bear that, then it is more than enough.

Even if I get true knowledge or not in life, if I can understand what I get, then it is more than enough.

Even if turmoil comes in life, if I can survive that, then it is more than enough.

Even if everything can be held in sight or not, if I can hold you in sight oh God, then it is more than enough.
Scan Image

Gujarati Bhajan no. 3024 by Satguru Devendra Ghia - Kaka

First...302230233024...Last