1991-02-04
1991-02-04
1991-02-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14019
પ્રભુ માટેની નાસમજદારીમાં તો સમજદારી રહેલી છે
પ્રભુ માટેની નાસમજદારીમાં તો સમજદારી રહેલી છે
એની સમજદારીમાં તો સદા જવાબદારી ભરેલી છે
ક્ષિતિજની પાર પણ તો, કંઈક સદા તો રહેલું છે
જાણવા ને સમજવા તો એને, દૃષ્ટિ ટૂંકી તો પડે છે
અતળ છે તળ પ્રભુના તો ઊંડા, પ્હોંચ ના ત્યાં તો અમારી છે
સમજદારીના સાથમાં તો, ભાવ સમાધિ તો અમારી છે
રહેશે વહેતાં ભાવ તો જ્યાં એનાં, ના ચિંતા એ તો અમારી છે
બંધાઈ રહેશે પ્રભુ તો ભાવમાં અમારા, ખામી એ તો અમારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રભુ માટેની નાસમજદારીમાં તો સમજદારી રહેલી છે
એની સમજદારીમાં તો સદા જવાબદારી ભરેલી છે
ક્ષિતિજની પાર પણ તો, કંઈક સદા તો રહેલું છે
જાણવા ને સમજવા તો એને, દૃષ્ટિ ટૂંકી તો પડે છે
અતળ છે તળ પ્રભુના તો ઊંડા, પ્હોંચ ના ત્યાં તો અમારી છે
સમજદારીના સાથમાં તો, ભાવ સમાધિ તો અમારી છે
રહેશે વહેતાં ભાવ તો જ્યાં એનાં, ના ચિંતા એ તો અમારી છે
બંધાઈ રહેશે પ્રભુ તો ભાવમાં અમારા, ખામી એ તો અમારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu māṭēnī nāsamajadārīmāṁ tō samajadārī rahēlī chē
ēnī samajadārīmāṁ tō sadā javābadārī bharēlī chē
kṣitijanī pāra paṇa tō, kaṁīka sadā tō rahēluṁ chē
jāṇavā nē samajavā tō ēnē, dr̥ṣṭi ṭūṁkī tō paḍē chē
atala chē tala prabhunā tō ūṁḍā, phōṁca nā tyāṁ tō amārī chē
samajadārīnā sāthamāṁ tō, bhāva samādhi tō amārī chē
rahēśē vahētāṁ bhāva tō jyāṁ ēnāṁ, nā ciṁtā ē tō amārī chē
baṁdhāī rahēśē prabhu tō bhāvamāṁ amārā, khāmī ē tō amārī chē
|
|