Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5915 | Date: 23-Aug-1995
ક્યાં તમે જાશો રે જગમાં, જગમાં તો, ક્યાં તમે જાશો
Kyāṁ tamē jāśō rē jagamāṁ, jagamāṁ tō, kyāṁ tamē jāśō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5915 | Date: 23-Aug-1995

ક્યાં તમે જાશો રે જગમાં, જગમાં તો, ક્યાં તમે જાશો

  No Audio

kyāṁ tamē jāśō rē jagamāṁ, jagamāṁ tō, kyāṁ tamē jāśō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-08-23 1995-08-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1402 ક્યાં તમે જાશો રે જગમાં, જગમાં તો, ક્યાં તમે જાશો ક્યાં તમે જાશો રે જગમાં, જગમાં તો, ક્યાં તમે જાશો

અશાંતિથી ધબકતા હૈયાંને તમારા, આપવા શાંતિ ક્યાં તમે જાશો

રહ્યાં છે ને દેખાય છે જગમાં, હરેક હૈયાંમાં અશાંતિના ધબકારા લેતા

હરેક અશાંતિના ધબકારાના કારણો રહ્યાં છે જુદા, જીવનમાં નિત્ય એ જોશો

ભૂલવા અશાંતિ હૈયાંની તમારી, અન્યની અશાંતિના કારણો ના જોડી દેશો

નીકળ્યા ના અશાંતિના ચકરાવામાંથી બહાર જ્યાં, ખુદના કારણો ના જોઈ શકશો

કરવા ભજન, સ્મરણ કે ધ્યાન પ્રભુનું, અશાંત હૈયે ના તમે બેસી શકશો

કરવા બેસો જ્યાં ધ્યાન કે પૂજા, જાણે અજાણે અશાંતિ ઊભી ના કરશો, ના સરકી જાજો

અશાંત હૈયું પામશે અશાંત હૈયાં પાસેથી, ક્યાંથી શાંતિ, ના એ વીસરશો

અશાંત હૈયું રહ્યું છે સદા જીવનમાં, શાંતિ ઝંખતુંને ઝંખતું, ના એ ભૂલશો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kyāṁ tamē jāśō rē jagamāṁ, jagamāṁ tō, kyāṁ tamē jāśō

aśāṁtithī dhabakatā haiyāṁnē tamārā, āpavā śāṁti kyāṁ tamē jāśō

rahyāṁ chē nē dēkhāya chē jagamāṁ, harēka haiyāṁmāṁ aśāṁtinā dhabakārā lētā

harēka aśāṁtinā dhabakārānā kāraṇō rahyāṁ chē judā, jīvanamāṁ nitya ē jōśō

bhūlavā aśāṁti haiyāṁnī tamārī, anyanī aśāṁtinā kāraṇō nā jōḍī dēśō

nīkalyā nā aśāṁtinā cakarāvāmāṁthī bahāra jyāṁ, khudanā kāraṇō nā jōī śakaśō

karavā bhajana, smaraṇa kē dhyāna prabhunuṁ, aśāṁta haiyē nā tamē bēsī śakaśō

karavā bēsō jyāṁ dhyāna kē pūjā, jāṇē ajāṇē aśāṁti ūbhī nā karaśō, nā sarakī jājō

aśāṁta haiyuṁ pāmaśē aśāṁta haiyāṁ pāsēthī, kyāṁthī śāṁti, nā ē vīsaraśō

aśāṁta haiyuṁ rahyuṁ chē sadā jīvanamāṁ, śāṁti jhaṁkhatuṁnē jhaṁkhatuṁ, nā ē bhūlaśō
Scan Image

Gujarati Bhajan no. 5915 by Satguru Devendra Ghia - Kaka
First...591159125913...Last