Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3049 | Date: 14-Feb-1991
જાણી લેજે તું તો જરા, સમજી લેજે તું તો જરા
Jāṇī lējē tuṁ tō jarā, samajī lējē tuṁ tō jarā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3049 | Date: 14-Feb-1991

જાણી લેજે તું તો જરા, સમજી લેજે તું તો જરા

  No Audio

jāṇī lējē tuṁ tō jarā, samajī lējē tuṁ tō jarā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-02-14 1991-02-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14038 જાણી લેજે તું તો જરા, સમજી લેજે તું તો જરા જાણી લેજે તું તો જરા, સમજી લેજે તું તો જરા

કે જીવનમાં કોણ છે રે તારું, કોણ છે રે પરાયું

લાગ્યો તું તો વ્હાલો, લાગ્યા તને તો વ્હાલાં

શું સ્વાર્થથી કે વાસનાથી તો નથી આ લાગ્યું

અપનાવવા કે તરછોડવા અન્યને, કયું કારણ વચ્ચે આવ્યું

પ્રભુ હતા ને છે તો તારા, તારા મને ને હૈયે ના કેમ આ સ્વીકાર્યું

આવ્યો જ્યારે હતા સર્વે અજાણ્યા, જાણીતા તો કોણે બનાવ્યું

જાણીતાને ના જાણી શક્યા, જીવનમાં આમ તો લાગ્યું

છું કોણ, આવ્યો ક્યાંથી, જઈશ ક્યાં, ના એ તો સમજી શકાયું

આવતા ને જાતાં તો જોયાં, ના મળ્યું એનું ઠામ કે ઠેકાણું

જીવનને ગણ્યું તો તારું, નથી તારું એ તો રહેવાનું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇī lējē tuṁ tō jarā, samajī lējē tuṁ tō jarā

kē jīvanamāṁ kōṇa chē rē tāruṁ, kōṇa chē rē parāyuṁ

lāgyō tuṁ tō vhālō, lāgyā tanē tō vhālāṁ

śuṁ svārthathī kē vāsanāthī tō nathī ā lāgyuṁ

apanāvavā kē tarachōḍavā anyanē, kayuṁ kāraṇa vaccē āvyuṁ

prabhu hatā nē chē tō tārā, tārā manē nē haiyē nā kēma ā svīkāryuṁ

āvyō jyārē hatā sarvē ajāṇyā, jāṇītā tō kōṇē banāvyuṁ

jāṇītānē nā jāṇī śakyā, jīvanamāṁ āma tō lāgyuṁ

chuṁ kōṇa, āvyō kyāṁthī, jaīśa kyāṁ, nā ē tō samajī śakāyuṁ

āvatā nē jātāṁ tō jōyāṁ, nā malyuṁ ēnuṁ ṭhāma kē ṭhēkāṇuṁ

jīvananē gaṇyuṁ tō tāruṁ, nathī tāruṁ ē tō rahēvānuṁ
Scan Image

Gujarati Bhajan no. 3049 by Satguru Devendra Ghia - Kaka
First...304930503051...Last