1991-02-15
1991-02-15
1991-02-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14039
દગા, ના તું દગા વિના બીજું કાંઈ કરી શક્યો
દગા, ના તું દગા વિના બીજું કાંઈ કરી શક્યો
અમારી ને અન્યની આંખમાં ધૂળ તું ઉડાડતો રહ્યો
લઈ વાત વાતમાં વિશ્વાસમાં, પીઠ પાછળ ખંજર ભોંક્તો ગયો
સાથના તો દઈને વાયદા, અધવચ્ચે ફસક્તો તું તો ગયો
આવે ના હાથમાં કાંઈ તો તારા, તોય તું આ કરતો રહ્યો
બન્યું ના તને વિશ્વાસ સાથે, ના એની સાથે વસી શક્યો
કિંમત ઘટાડીને ભી તો તારી, પ્રવૃત્તિ તારી આ કરતો રહ્યો
દીધા વાયદા તેં તો પ્રભુને, ના એ ભી તું પાળી શક્યો
ખોટી તારી આ વૃત્તિમાં, સદા બધું તું ગુમાવતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દગા, ના તું દગા વિના બીજું કાંઈ કરી શક્યો
અમારી ને અન્યની આંખમાં ધૂળ તું ઉડાડતો રહ્યો
લઈ વાત વાતમાં વિશ્વાસમાં, પીઠ પાછળ ખંજર ભોંક્તો ગયો
સાથના તો દઈને વાયદા, અધવચ્ચે ફસક્તો તું તો ગયો
આવે ના હાથમાં કાંઈ તો તારા, તોય તું આ કરતો રહ્યો
બન્યું ના તને વિશ્વાસ સાથે, ના એની સાથે વસી શક્યો
કિંમત ઘટાડીને ભી તો તારી, પ્રવૃત્તિ તારી આ કરતો રહ્યો
દીધા વાયદા તેં તો પ્રભુને, ના એ ભી તું પાળી શક્યો
ખોટી તારી આ વૃત્તિમાં, સદા બધું તું ગુમાવતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dagā, nā tuṁ dagā vinā bījuṁ kāṁī karī śakyō
amārī nē anyanī āṁkhamāṁ dhūla tuṁ uḍāḍatō rahyō
laī vāta vātamāṁ viśvāsamāṁ, pīṭha pāchala khaṁjara bhōṁktō gayō
sāthanā tō daīnē vāyadā, adhavaccē phasaktō tuṁ tō gayō
āvē nā hāthamāṁ kāṁī tō tārā, tōya tuṁ ā karatō rahyō
banyuṁ nā tanē viśvāsa sāthē, nā ēnī sāthē vasī śakyō
kiṁmata ghaṭāḍīnē bhī tō tārī, pravr̥tti tārī ā karatō rahyō
dīdhā vāyadā tēṁ tō prabhunē, nā ē bhī tuṁ pālī śakyō
khōṭī tārī ā vr̥ttimāṁ, sadā badhuṁ tuṁ gumāvatō rahyō
|
|