Hymn No. 3080 | Date: 08-Mar-1991
હરેકનાં મન તો, જુદાં ને જુદાં છે, હરેકનાં મનનાં વિશ્વ તો જુદાં છે
harēkanāṁ mana tō, judāṁ nē judāṁ chē, harēkanāṁ mananāṁ viśva tō judāṁ chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-03-08
1991-03-08
1991-03-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14069
હરેકનાં મન તો, જુદાં ને જુદાં છે, હરેકનાં મનનાં વિશ્વ તો જુદાં છે
હરેકનાં મન તો, જુદાં ને જુદાં છે, હરેકનાં મનનાં વિશ્વ તો જુદાં છે
રહે ભલે બધાં તો એક વિશ્વમાં રે, સહુનાં સપનાં તો જુદાં છે
હરેકની ઇચ્છાઓ તો જુદી ને જુદી છે, હરેકનાં કર્મો ભી તો જુદાં છે
રહે ભલે બધાં તો એક વિશ્વમાં, હરેકનાં શરીર તો જુદાં છે
હરેકના વિચારો તો જુદાં છે, હરેકની બુદ્ધિ તો જુદી છે
રહે ભલે બધાં તો એક વિશ્વમાં, વર્તણૂક સહુની તો જુદી છે
હરેકનાં સ્વભાવ તો જુદાં છે, હરેકનાં અહં ભી તો જુદાં છે
રહે ભલે બધાં તો એક વિશ્વમાં, સહુ તો જુદાં પડતાં રહ્યા છે
હરેકનાં નામ તો જુદા છે, હરેકનાં સ્થાન ભી તો જુદાં છે
રહે ભલે બધા તો એક વિશ્વમાં, હરેકના આકાર તો જ્યાં જુદાં છે
હરેક તનના અંજામ સરખા છે, અંતે સ્મશાનના સહુના રસ્તા છે
રહે ભલે બધા તો એક વિશ્વમાં, સહુમાં આત્મા તો સરખા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
harēkanāṁ mana tō, judāṁ nē judāṁ chē, harēkanāṁ mananāṁ viśva tō judāṁ chē
rahē bhalē badhāṁ tō ēka viśvamāṁ rē, sahunāṁ sapanāṁ tō judāṁ chē
harēkanī icchāō tō judī nē judī chē, harēkanāṁ karmō bhī tō judāṁ chē
rahē bhalē badhāṁ tō ēka viśvamāṁ, harēkanāṁ śarīra tō judāṁ chē
harēkanā vicārō tō judāṁ chē, harēkanī buddhi tō judī chē
rahē bhalē badhāṁ tō ēka viśvamāṁ, vartaṇūka sahunī tō judī chē
harēkanāṁ svabhāva tō judāṁ chē, harēkanāṁ ahaṁ bhī tō judāṁ chē
rahē bhalē badhāṁ tō ēka viśvamāṁ, sahu tō judāṁ paḍatāṁ rahyā chē
harēkanāṁ nāma tō judā chē, harēkanāṁ sthāna bhī tō judāṁ chē
rahē bhalē badhā tō ēka viśvamāṁ, harēkanā ākāra tō jyāṁ judāṁ chē
harēka tananā aṁjāma sarakhā chē, aṁtē smaśānanā sahunā rastā chē
rahē bhalē badhā tō ēka viśvamāṁ, sahumāṁ ātmā tō sarakhā chē
|