Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3079 | Date: 06-Mar-1991
મેળવ્યું ને મળ્યું છે, તને તો જગમાં તો જે જે
Mēlavyuṁ nē malyuṁ chē, tanē tō jagamāṁ tō jē jē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3079 | Date: 06-Mar-1991

મેળવ્યું ને મળ્યું છે, તને તો જગમાં તો જે જે

  No Audio

mēlavyuṁ nē malyuṁ chē, tanē tō jagamāṁ tō jē jē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-03-06 1991-03-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14068 મેળવ્યું ને મળ્યું છે, તને તો જગમાં તો જે જે મેળવ્યું ને મળ્યું છે, તને તો જગમાં તો જે જે

મળશે છોડવું કે ત્યજવું એક દિન એને તો તારે

મળ્યું છે તન તો ભોગવવા રે તને, પડશે છોડવું એને ભી તારે

બાંધશે મનને તો ઇચ્છા ને વાસના, ફરવા પડશે ફેરા તારે

મુક્ત કરીશ જ્યાં તું એમાંથી, પ્હોંચાડશે એ મુક્તિના દ્વારે

રહેશે મન તો જ્યાં મનમાં, અપાવશે તન બીજું એ તો ત્યારે

સુખદુઃખ તો છે મનની ક્રિયા, તું નથી મન તો જ્યારે

બાંધશે મનને તું જ્યાં મનને તનમાં, અનુભવીશ સુખ દુઃખ ત્યારે

મલિન મન લીન નહિ બનવા દે તને, તુજમાં રાખ નજરમાં આ સદાયે

બનશે મન તો જ્યાં નિર્મળ, પ્હોંચાડશે એ તો મુક્તિના દ્વારે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mēlavyuṁ nē malyuṁ chē, tanē tō jagamāṁ tō jē jē

malaśē chōḍavuṁ kē tyajavuṁ ēka dina ēnē tō tārē

malyuṁ chē tana tō bhōgavavā rē tanē, paḍaśē chōḍavuṁ ēnē bhī tārē

bāṁdhaśē mananē tō icchā nē vāsanā, pharavā paḍaśē phērā tārē

mukta karīśa jyāṁ tuṁ ēmāṁthī, phōṁcāḍaśē ē muktinā dvārē

rahēśē mana tō jyāṁ manamāṁ, apāvaśē tana bījuṁ ē tō tyārē

sukhaduḥkha tō chē mananī kriyā, tuṁ nathī mana tō jyārē

bāṁdhaśē mananē tuṁ jyāṁ mananē tanamāṁ, anubhavīśa sukha duḥkha tyārē

malina mana līna nahi banavā dē tanē, tujamāṁ rākha najaramāṁ ā sadāyē

banaśē mana tō jyāṁ nirmala, phōṁcāḍaśē ē tō muktinā dvārē
Scan Image

Gujarati Bhajan no. 3079 by Satguru Devendra Ghia - Kaka
First...307930803081...Last