1991-03-09
1991-03-09
1991-03-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14072
મન તો મનમાં મુંઝાતું અટકે, છોડશે જગને તો તું જ્યાં મનમાંથી

સુખદુઃખ તો મન તો ઊભું કરે, પડશે ત્યજવું એને તો મનથી
તલસે મન તો જ્યાં સુખ ભોગવવા, દુઃખ આવશે ત્યાં તો ધસી
કરવું પડશે સહન તો તારે ને તારે, બંધાયો છે જ્યાં તું એનાથી
છોડાવી ના શકશે આદત જો એની, અટકશે ના એ તો ફરવામાંથી
ફરતો ફરતો રહેશે તું એની સાથે, બનીશ સ્થિર તો તું ક્યાંથી
અસ્થિરતાની અસર નીચે, સ્થિર પણ ના દેખાશે સ્થિરતાથી
અસ્થિર મનમાં તો ઉભરાશે સદા તો શંકા ને કુશંકાથી
નિર્મૂળ કર્યા વિના શંકા કુશંકા, પામીશ દર્શન પ્રભુના ક્યાંથી
પ્રભુકૃપાને ગુરુકૃપા તો બચાવશે, સદા તને શંકા ને કુશંકામાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana tō manamāṁ muṁjhātuṁ aṭakē, chōḍaśē jaganē tō tuṁ jyāṁ manamāṁthī
sukhaduḥkha tō mana tō ūbhuṁ karē, paḍaśē tyajavuṁ ēnē tō manathī
talasē mana tō jyāṁ sukha bhōgavavā, duḥkha āvaśē tyāṁ tō dhasī
karavuṁ paḍaśē sahana tō tārē nē tārē, baṁdhāyō chē jyāṁ tuṁ ēnāthī
chōḍāvī nā śakaśē ādata jō ēnī, aṭakaśē nā ē tō pharavāmāṁthī
pharatō pharatō rahēśē tuṁ ēnī sāthē, banīśa sthira tō tuṁ kyāṁthī
asthiratānī asara nīcē, sthira paṇa nā dēkhāśē sthiratāthī
asthira manamāṁ tō ubharāśē sadā tō śaṁkā nē kuśaṁkāthī
nirmūla karyā vinā śaṁkā kuśaṁkā, pāmīśa darśana prabhunā kyāṁthī
prabhukr̥pānē gurukr̥pā tō bacāvaśē, sadā tanē śaṁkā nē kuśaṁkāmāṁthī
|
|