1991-03-12
1991-03-12
1991-03-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14076
રહી રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ
રહી રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ
યાદ આવતી ગઈ રે માડી, યાદ તારી આવતી ગઈ
જગમાં રમતાં મારા મનને રે માડી, તારામાં એ ખેંચી ગઈ
હૈયાના મારા અંધકારમાં રે માડી, પ્રકાશ એ પાથરી ગઈ
યાદે યાદમાં લીન બનતા, રોમેરોમમાં આનંદ ઊભો કરી ગઈ
જગના સુખદુઃખની પળો, ત્યાં તો એ વીસરાવી ગઈ
તારી મિલનની રે ઝંખના, પળે પળે તો એ જગાવી ગઈ
સુખ ચેનને નીંદરને, સાથે સાથે ભુલાવી એ તો ગઈ
તારી યાદે યાદે રે માડી, મનોહર મૂર્તિ તારી તો ઉપસી ગઈ
તારી યાદ તો માડી, હૈયાનો મારા, કબજો તો લેતી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહી રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ
યાદ આવતી ગઈ રે માડી, યાદ તારી આવતી ગઈ
જગમાં રમતાં મારા મનને રે માડી, તારામાં એ ખેંચી ગઈ
હૈયાના મારા અંધકારમાં રે માડી, પ્રકાશ એ પાથરી ગઈ
યાદે યાદમાં લીન બનતા, રોમેરોમમાં આનંદ ઊભો કરી ગઈ
જગના સુખદુઃખની પળો, ત્યાં તો એ વીસરાવી ગઈ
તારી મિલનની રે ઝંખના, પળે પળે તો એ જગાવી ગઈ
સુખ ચેનને નીંદરને, સાથે સાથે ભુલાવી એ તો ગઈ
તારી યાદે યાદે રે માડી, મનોહર મૂર્તિ તારી તો ઉપસી ગઈ
તારી યાદ તો માડી, હૈયાનો મારા, કબજો તો લેતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī rahīnē rē māḍī, yāda tārī haiyāmāṁ tō āvatī gaī
yāda āvatī gaī rē māḍī, yāda tārī āvatī gaī
jagamāṁ ramatāṁ mārā mananē rē māḍī, tārāmāṁ ē khēṁcī gaī
haiyānā mārā aṁdhakāramāṁ rē māḍī, prakāśa ē pātharī gaī
yādē yādamāṁ līna banatā, rōmērōmamāṁ ānaṁda ūbhō karī gaī
jaganā sukhaduḥkhanī palō, tyāṁ tō ē vīsarāvī gaī
tārī milananī rē jhaṁkhanā, palē palē tō ē jagāvī gaī
sukha cēnanē nīṁdaranē, sāthē sāthē bhulāvī ē tō gaī
tārī yādē yādē rē māḍī, manōhara mūrti tārī tō upasī gaī
tārī yāda tō māḍī, haiyānō mārā, kabajō tō lētī gaī
|
|