Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3088 | Date: 12-Mar-1991
તું કહે ના કહે, તોયે પ્રભુ તારી ચિંતા તો કરે
Tuṁ kahē nā kahē, tōyē prabhu tārī ciṁtā tō karē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3088 | Date: 12-Mar-1991

તું કહે ના કહે, તોયે પ્રભુ તારી ચિંતા તો કરે

  No Audio

tuṁ kahē nā kahē, tōyē prabhu tārī ciṁtā tō karē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-03-12 1991-03-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14077 તું કહે ના કહે, તોયે પ્રભુ તારી ચિંતા તો કરે તું કહે ના કહે, તોયે પ્રભુ તારી ચિંતા તો કરે

તું બોલે ના બોલે, તોયે પ્રભુ તારા મૌનની ભાષા સમજે

તું ચાહે ના ચાહે, પ્રભુ તો જગમાં સહુને તો ચાહે

તું મળે કે ના મળે, પ્રભુને પ્રભુ નિરંતર તને તો મળે

તું કરે ના કરે, પ્રભુની નજરમાં બધું એ તો રહે

તું છુપાવે ના છુપાવે, પ્રભુથી છૂપું તો કાંઈ ના રહે

તું યત્નોથી તો થાકે ના થાકે, પ્રભુ તો કદી ના થાકે

તું માફ કરે કે ના કરે, પ્રભુ સહુને તો માફ કરે

તું અપમાન કરે કે ના કરે, પ્રભુ તો અપમાન ના કરે

તું રક્ષણ કરે કે ના કરે, પ્રભુ સહુનું રક્ષણ કરે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ kahē nā kahē, tōyē prabhu tārī ciṁtā tō karē

tuṁ bōlē nā bōlē, tōyē prabhu tārā maunanī bhāṣā samajē

tuṁ cāhē nā cāhē, prabhu tō jagamāṁ sahunē tō cāhē

tuṁ malē kē nā malē, prabhunē prabhu niraṁtara tanē tō malē

tuṁ karē nā karē, prabhunī najaramāṁ badhuṁ ē tō rahē

tuṁ chupāvē nā chupāvē, prabhuthī chūpuṁ tō kāṁī nā rahē

tuṁ yatnōthī tō thākē nā thākē, prabhu tō kadī nā thākē

tuṁ māpha karē kē nā karē, prabhu sahunē tō māpha karē

tuṁ apamāna karē kē nā karē, prabhu tō apamāna nā karē

tuṁ rakṣaṇa karē kē nā karē, prabhu sahunuṁ rakṣaṇa karē
Scan Image

Gujarati Bhajan no. 3088 by Satguru Devendra Ghia - Kaka
First...308830893090...Last