Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3090 | Date: 13-Mar-1991
ગયું એ તો ગયું, કંઈક એ ભી તો કહેતું ગયું
Gayuṁ ē tō gayuṁ, kaṁīka ē bhī tō kahētuṁ gayuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3090 | Date: 13-Mar-1991

ગયું એ તો ગયું, કંઈક એ ભી તો કહેતું ગયું

  No Audio

gayuṁ ē tō gayuṁ, kaṁīka ē bhī tō kahētuṁ gayuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-03-13 1991-03-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14079 ગયું એ તો ગયું, કંઈક એ ભી તો કહેતું ગયું ગયું એ તો ગયું, કંઈક એ ભી તો કહેતું ગયું

છે હાથમાં તારા તો જે, કાલ હાથમાં નથી એ રહેવાનું

વધતા જાશો જ્યાં આગળ, પાછળ કંઈક તો રહી જવાનું

મરણનું આગમન જ્યાં થયું, જીવન હાથમાં ના રહેવાનું

જીવનમાં બનતાં બનાવો, કંઈક સમજાવતું એ તો ગયું

વીતતી ગઈ પળો જીવનમાં, અનુભવ દેતું એ તો ગયું

આવતા ને જાતા રહ્યા જીવનમાં, ના સાથેને સાથે રહ્યું

દેખાતું ગયું જે જીવનમાં, અંધારામાં સરકી એ તો ગયું

આવ્યું ના એ તો ઉપર, મનમાં ને હૈયામાં એ રહી ગયું

હતું જે બીજરૂપે બની વૃક્ષ, જીવનમાં એ પ્રગટી ગયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gayuṁ ē tō gayuṁ, kaṁīka ē bhī tō kahētuṁ gayuṁ

chē hāthamāṁ tārā tō jē, kāla hāthamāṁ nathī ē rahēvānuṁ

vadhatā jāśō jyāṁ āgala, pāchala kaṁīka tō rahī javānuṁ

maraṇanuṁ āgamana jyāṁ thayuṁ, jīvana hāthamāṁ nā rahēvānuṁ

jīvanamāṁ banatāṁ banāvō, kaṁīka samajāvatuṁ ē tō gayuṁ

vītatī gaī palō jīvanamāṁ, anubhava dētuṁ ē tō gayuṁ

āvatā nē jātā rahyā jīvanamāṁ, nā sāthēnē sāthē rahyuṁ

dēkhātuṁ gayuṁ jē jīvanamāṁ, aṁdhārāmāṁ sarakī ē tō gayuṁ

āvyuṁ nā ē tō upara, manamāṁ nē haiyāmāṁ ē rahī gayuṁ

hatuṁ jē bījarūpē banī vr̥kṣa, jīvanamāṁ ē pragaṭī gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 3090 by Satguru Devendra Ghia - Kaka
First...308830893090...Last