1991-03-15
1991-03-15
1991-03-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14082
આકાશના તારા જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય

સમુદ્રનાં ટીપાં જો ગણી શકાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય
રેતીના કણેકણ જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય
જગતના જીવોની સંખ્યા જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય
આંચળમાંથી નીકળેલ દૂધ જો પાછું જાય, તો કરેલાં કર્મો પાછાં વાળી શકાય
જો સસલાના શીંગે હાથી મરાય, તો માયાથી પ્રભુને પામી શકાય
જગમાંનાં વૃક્ષોનાં પાંદડાં જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય
જગના માનવીઓના વાળ જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય
જગના માનવોના વિચાર જો ગણી શકાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય
ગણતાં ગણતાં જ્યાં થાકી જવાય, ઉપકાર તારા દર્શનનો ત્યારે તો થાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ākāśanā tārā jō gaṇāya, rē prabhu, tārā upakāra tō gaṇī śakāya
samudranāṁ ṭīpāṁ jō gaṇī śakāya, rē prabhu, tārā upakāra tō gaṇī śakāya
rētīnā kaṇēkaṇa jō gaṇāya, rē prabhu, tārā upakāra tō gaṇī śakāya
jagatanā jīvōnī saṁkhyā jō gaṇāya, rē prabhu, tārā upakāra tō gaṇī śakāya
āṁcalamāṁthī nīkalēla dūdha jō pāchuṁ jāya, tō karēlāṁ karmō pāchāṁ vālī śakāya
jō sasalānā śīṁgē hāthī marāya, tō māyāthī prabhunē pāmī śakāya
jagamāṁnāṁ vr̥kṣōnāṁ pāṁdaḍāṁ jō gaṇāya, rē prabhu, tārā upakāra tō gaṇī śakāya
jaganā mānavīōnā vāla jō gaṇāya, rē prabhu, tārā upakāra tō gaṇī śakāya
jaganā mānavōnā vicāra jō gaṇī śakāya, rē prabhu, tārā upakāra tō gaṇī śakāya
gaṇatāṁ gaṇatāṁ jyāṁ thākī javāya, upakāra tārā darśananō tyārē tō thāya
|