Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3097 | Date: 17-Mar-1991
મુક્તિ એ કાંઈ સપનું નથી, ઉચ્ચ ધ્યેય વિના બીજું એ કાંઈ હોતું નથી
Mukti ē kāṁī sapanuṁ nathī, ucca dhyēya vinā bījuṁ ē kāṁī hōtuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3097 | Date: 17-Mar-1991

મુક્તિ એ કાંઈ સપનું નથી, ઉચ્ચ ધ્યેય વિના બીજું એ કાંઈ હોતું નથી

  No Audio

mukti ē kāṁī sapanuṁ nathī, ucca dhyēya vinā bījuṁ ē kāṁī hōtuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-03-17 1991-03-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14086 મુક્તિ એ કાંઈ સપનું નથી, ઉચ્ચ ધ્યેય વિના બીજું એ કાંઈ હોતું નથી મુક્તિ એ કાંઈ સપનું નથી, ઉચ્ચ ધ્યેય વિના બીજું એ કાંઈ હોતું નથી

પ્રિય લાગી બેડી જેને જીવનમાં, એને તો એ કાંઈ મળતું નથી

ત્યાગ ને શહીદીની રાહ પર ચાલ્યા વિના, એ તો કોઈને વરતું નથી

જીવનનું શિરમોર શિખર એ છે, પામ્યા વિના જીવન શોભતું નથી

ઊંડે ઊંડે ઝંખના એની, એની તરફ લઈ ગયા વિના એ રહેતું નથી

નોંધ્યા ઇતિહાસે એનાં નામો, બીજાં નામોની તો હસ્તી રહી નથી

ઢીલાપણું કે કાયરતા, પામવા એને તો કામ લાગવાની નથી

ચાલ્યા રાહ પર જ્યાં એની, ઓછું એમાં તો કાંઈ ખપવાનું નથી

કારાવાસ એ કારાવાસ રહે, મુક્તિના શ્વાસ એમાં મળતાં નથી

અન્યની મરજી જ્યાં રાજ કરે, ત્યાં તારી મરજીની કોઈ કિંમત નથી
View Original Increase Font Decrease Font


મુક્તિ એ કાંઈ સપનું નથી, ઉચ્ચ ધ્યેય વિના બીજું એ કાંઈ હોતું નથી

પ્રિય લાગી બેડી જેને જીવનમાં, એને તો એ કાંઈ મળતું નથી

ત્યાગ ને શહીદીની રાહ પર ચાલ્યા વિના, એ તો કોઈને વરતું નથી

જીવનનું શિરમોર શિખર એ છે, પામ્યા વિના જીવન શોભતું નથી

ઊંડે ઊંડે ઝંખના એની, એની તરફ લઈ ગયા વિના એ રહેતું નથી

નોંધ્યા ઇતિહાસે એનાં નામો, બીજાં નામોની તો હસ્તી રહી નથી

ઢીલાપણું કે કાયરતા, પામવા એને તો કામ લાગવાની નથી

ચાલ્યા રાહ પર જ્યાં એની, ઓછું એમાં તો કાંઈ ખપવાનું નથી

કારાવાસ એ કારાવાસ રહે, મુક્તિના શ્વાસ એમાં મળતાં નથી

અન્યની મરજી જ્યાં રાજ કરે, ત્યાં તારી મરજીની કોઈ કિંમત નથી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mukti ē kāṁī sapanuṁ nathī, ucca dhyēya vinā bījuṁ ē kāṁī hōtuṁ nathī

priya lāgī bēḍī jēnē jīvanamāṁ, ēnē tō ē kāṁī malatuṁ nathī

tyāga nē śahīdīnī rāha para cālyā vinā, ē tō kōīnē varatuṁ nathī

jīvananuṁ śiramōra śikhara ē chē, pāmyā vinā jīvana śōbhatuṁ nathī

ūṁḍē ūṁḍē jhaṁkhanā ēnī, ēnī tarapha laī gayā vinā ē rahētuṁ nathī

nōṁdhyā itihāsē ēnāṁ nāmō, bījāṁ nāmōnī tō hastī rahī nathī

ḍhīlāpaṇuṁ kē kāyaratā, pāmavā ēnē tō kāma lāgavānī nathī

cālyā rāha para jyāṁ ēnī, ōchuṁ ēmāṁ tō kāṁī khapavānuṁ nathī

kārāvāsa ē kārāvāsa rahē, muktinā śvāsa ēmāṁ malatāṁ nathī

anyanī marajī jyāṁ rāja karē, tyāṁ tārī marajīnī kōī kiṁmata nathī
Scan Image

Gujarati Bhajan no. 3097 by Satguru Devendra Ghia - Kaka
First...309730983099...Last