Hymn No. 3114 | Date: 28-Mar-1991
ભટકવામાંથી મન જ્યાં ભરાયું નથી, ભટક્યા વિના એ રહેવાનું નથી
bhaṭakavāmāṁthī mana jyāṁ bharāyuṁ nathī, bhaṭakyā vinā ē rahēvānuṁ nathī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-03-28
1991-03-28
1991-03-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14103
ભટકવામાંથી મન જ્યાં ભરાયું નથી, ભટક્યા વિના એ રહેવાનું નથી
ભટકવામાંથી મન જ્યાં ભરાયું નથી, ભટક્યા વિના એ રહેવાનું નથી
કરીશ કોશિશ જ્યાં ખોટી, બળવો પોકાર્યા વિના એ રહેવાનું નથી
ધીરજથી ના લઈશ કામ જો એમાં, એના વિના તો ચાલવાનું નથી
કોશિશો રહી બધી અધૂરી, પૂરી કોશિશ વિના તો ચાલવાનું નથી
રમીશ જ્યાં તું એના હાથમાં, હાથમાં તારા એ તો આવવાનું નથી
યત્નો અધવચ્ચે તો ના છોડતો, આળસ એમાં તો ચાલવાની નથી
છે જ્યાં એ તો તારું ને તારું, દુશ્મન એને તો બનાવવાના નથી
એને સાથમાં ને સાથમાં રાખી, ધ્યેય પર તો પ્હોંચાવાનું નથી
રહે જો એની રીતમાં અક્કડ, નમાવ્યા વિના એને તો ચાલવાનું નથી
પ્રભુ કાજે જ્યાં પ્રેમ જગાવીશ એમાં, કાર્ય અધૂરું તારું રહેવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhaṭakavāmāṁthī mana jyāṁ bharāyuṁ nathī, bhaṭakyā vinā ē rahēvānuṁ nathī
karīśa kōśiśa jyāṁ khōṭī, balavō pōkāryā vinā ē rahēvānuṁ nathī
dhīrajathī nā laīśa kāma jō ēmāṁ, ēnā vinā tō cālavānuṁ nathī
kōśiśō rahī badhī adhūrī, pūrī kōśiśa vinā tō cālavānuṁ nathī
ramīśa jyāṁ tuṁ ēnā hāthamāṁ, hāthamāṁ tārā ē tō āvavānuṁ nathī
yatnō adhavaccē tō nā chōḍatō, ālasa ēmāṁ tō cālavānī nathī
chē jyāṁ ē tō tāruṁ nē tāruṁ, duśmana ēnē tō banāvavānā nathī
ēnē sāthamāṁ nē sāthamāṁ rākhī, dhyēya para tō phōṁcāvānuṁ nathī
rahē jō ēnī rītamāṁ akkaḍa, namāvyā vinā ēnē tō cālavānuṁ nathī
prabhu kājē jyāṁ prēma jagāvīśa ēmāṁ, kārya adhūruṁ tāruṁ rahēvānuṁ nathī
|
|