1991-03-28
1991-03-28
1991-03-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14104
ના કરવાનું હું તો કરતો રહ્યો, વિકારોમાં તો જ્યાં તણાતો રહ્યો

સમજવાનું તો ના સમજી શક્યો, માયામાં તો જ્યાં અટવાઈ ગયો
પ્રગતિની રાહ તો ચૂકી ગયો, જ્યાં પાપની રાહે હું તો ચડી ગયો
શાંતિ હું તો ખોતો ગયો, જ્યાં અસંતોષનો ભોગ તો હું બની ગયો
સારાસારનું ભાન હું તો ભુલી ગયો, જ્યાં ક્રોધનો શિકાર બની ગયો
ઢસડાયો હું તો ઊંડી ખીણમાં, જ્યાં લોભમાં હું તો ફસાઈ ગયો
ઊંડે ઊંડે હું તો ખૂંપતો ગયો, જ્યાં વાસનાનો માર સહન કરતો ગયો
શંકાકુશંકામાં જ્યાં ઘેરાઈ ગયો, અસ્થિર હું તો બનતો ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ના કરવાનું હું તો કરતો રહ્યો, વિકારોમાં તો જ્યાં તણાતો રહ્યો
સમજવાનું તો ના સમજી શક્યો, માયામાં તો જ્યાં અટવાઈ ગયો
પ્રગતિની રાહ તો ચૂકી ગયો, જ્યાં પાપની રાહે હું તો ચડી ગયો
શાંતિ હું તો ખોતો ગયો, જ્યાં અસંતોષનો ભોગ તો હું બની ગયો
સારાસારનું ભાન હું તો ભુલી ગયો, જ્યાં ક્રોધનો શિકાર બની ગયો
ઢસડાયો હું તો ઊંડી ખીણમાં, જ્યાં લોભમાં હું તો ફસાઈ ગયો
ઊંડે ઊંડે હું તો ખૂંપતો ગયો, જ્યાં વાસનાનો માર સહન કરતો ગયો
શંકાકુશંકામાં જ્યાં ઘેરાઈ ગયો, અસ્થિર હું તો બનતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā karavānuṁ huṁ tō karatō rahyō, vikārōmāṁ tō jyāṁ taṇātō rahyō
samajavānuṁ tō nā samajī śakyō, māyāmāṁ tō jyāṁ aṭavāī gayō
pragatinī rāha tō cūkī gayō, jyāṁ pāpanī rāhē huṁ tō caḍī gayō
śāṁti huṁ tō khōtō gayō, jyāṁ asaṁtōṣanō bhōga tō huṁ banī gayō
sārāsāranuṁ bhāna huṁ tō bhulī gayō, jyāṁ krōdhanō śikāra banī gayō
ḍhasaḍāyō huṁ tō ūṁḍī khīṇamāṁ, jyāṁ lōbhamāṁ huṁ tō phasāī gayō
ūṁḍē ūṁḍē huṁ tō khūṁpatō gayō, jyāṁ vāsanānō māra sahana karatō gayō
śaṁkākuśaṁkāmāṁ jyāṁ ghērāī gayō, asthira huṁ tō banatō gayō
|
|