Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3146 | Date: 12-Apr-1991
હતું તો પાસે જેવું ને જે, દઈ તમને દીધું, બધું રે પ્રભુ
Hatuṁ tō pāsē jēvuṁ nē jē, daī tamanē dīdhuṁ, badhuṁ rē prabhu

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 3146 | Date: 12-Apr-1991

હતું તો પાસે જેવું ને જે, દઈ તમને દીધું, બધું રે પ્રભુ

  No Audio

hatuṁ tō pāsē jēvuṁ nē jē, daī tamanē dīdhuṁ, badhuṁ rē prabhu

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1991-04-12 1991-04-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14135 હતું તો પાસે જેવું ને જે, દઈ તમને દીધું, બધું રે પ્રભુ હતું તો પાસે જેવું ને જે, દઈ તમને દીધું, બધું રે પ્રભુ

હવે સતાવો છો મને શાને, નથી પાસે, તમારી વિના કાંઈ બીજું

હતું પાસે તો જ્યારે, રહ્યો હતો અહંમાં ફુલાતો ને ફુલાતો ત્યારે

દઈ દીધું છે હવે બધું તો જ્યારે, સતાવો છો હવે તો શાને

રહ્યો છું ભૂંસી યાદો એની, અપાવો છો યાદો હવે એની શાને

ભુલી રહ્યો છું જ્યાં ભાન મારું, ભાન મારું ઊભું કરાવો છો શાને

જોડું છું જ્યાં ચિત્તને તો તમારામાં, લગાડો છો એને બીજે રે શાને

છોડી છે જ્યાં જગની રે માયા, જગની માયામાં મને, ફસાવો છો શાને

કરું જ્યાં તૈયારી તો થોડી, તૈયારી બધી છોડાવો છો તમે શાને

છું જ્યાં હું તો તમારો, અપનાવવા વાર લગાડો છો તમે શાને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hatuṁ tō pāsē jēvuṁ nē jē, daī tamanē dīdhuṁ, badhuṁ rē prabhu

havē satāvō chō manē śānē, nathī pāsē, tamārī vinā kāṁī bījuṁ

hatuṁ pāsē tō jyārē, rahyō hatō ahaṁmāṁ phulātō nē phulātō tyārē

daī dīdhuṁ chē havē badhuṁ tō jyārē, satāvō chō havē tō śānē

rahyō chuṁ bhūṁsī yādō ēnī, apāvō chō yādō havē ēnī śānē

bhulī rahyō chuṁ jyāṁ bhāna māruṁ, bhāna māruṁ ūbhuṁ karāvō chō śānē

jōḍuṁ chuṁ jyāṁ cittanē tō tamārāmāṁ, lagāḍō chō ēnē bījē rē śānē

chōḍī chē jyāṁ jaganī rē māyā, jaganī māyāmāṁ manē, phasāvō chō śānē

karuṁ jyāṁ taiyārī tō thōḍī, taiyārī badhī chōḍāvō chō tamē śānē

chuṁ jyāṁ huṁ tō tamārō, apanāvavā vāra lagāḍō chō tamē śānē
Scan Image

Gujarati Bhajan no. 3146 by Satguru Devendra Ghia - Kaka
First...314531463147...Last