Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3147 | Date: 13-Apr-1991
અરે ઓ અંબા માવડી રે, અંબા માવડી રે
Arē ō aṁbā māvaḍī rē, aṁbā māvaḍī rē

નવરાત્રિ (Navratri)

Hymn No. 3147 | Date: 13-Apr-1991

અરે ઓ અંબા માવડી રે, અંબા માવડી રે

  No Audio

arē ō aṁbā māvaḍī rē, aṁbā māvaḍī rē

નવરાત્રિ (Navratri)

1991-04-13 1991-04-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14136 અરે ઓ અંબા માવડી રે, અંબા માવડી રે અરે ઓ અંબા માવડી રે, અંબા માવડી રે

તારી નોરતાની રાત આવી રે

એક નહિ, બે નહિ, નવ નવ રાત તારી તો આવી રે

ચોરે ને ચૌટે થાય એની તૈયારી, કરે ગુણગાન તો સહુ નરનારી રે

મસ્ત બને ગુણ ગાતા તમારા, ભુલીને ભાન સહુ એના રે

ઊછળે હૈયાં સહુનાં આનંદે આનંદે, ગરબે ઘૂમે સહુ મસ્ત બનીને રે

ભુલાયૂ જાય ત્યાં ભાન રે, બને તારામાં જ્યાં ગુલતાન રે

વીત્યો સમય ના સમજાય રે, આનંદે આનંદે સહુ નહાય રે

ના ઉજાગરો ત્યાં દેખાય રે, દર્શનની ઉત્સુક્તા વરતાય રે

નોરતા ઉમંગે જે કરતા જાય રે, શક્તિતણું ભાથું ભરતાં જાય રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē ō aṁbā māvaḍī rē, aṁbā māvaḍī rē

tārī nōratānī rāta āvī rē

ēka nahi, bē nahi, nava nava rāta tārī tō āvī rē

cōrē nē cauṭē thāya ēnī taiyārī, karē guṇagāna tō sahu naranārī rē

masta banē guṇa gātā tamārā, bhulīnē bhāna sahu ēnā rē

ūchalē haiyāṁ sahunāṁ ānaṁdē ānaṁdē, garabē ghūmē sahu masta banīnē rē

bhulāyū jāya tyāṁ bhāna rē, banē tārāmāṁ jyāṁ gulatāna rē

vītyō samaya nā samajāya rē, ānaṁdē ānaṁdē sahu nahāya rē

nā ujāgarō tyāṁ dēkhāya rē, darśananī utsuktā varatāya rē

nōratā umaṁgē jē karatā jāya rē, śaktitaṇuṁ bhāthuṁ bharatāṁ jāya rē
Scan Image

Gujarati Bhajan no. 3147 by Satguru Devendra Ghia - Kaka
First...314531463147...Last