Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3148 | Date: 13-Apr-1991
આ ફેરાને તો, છેલ્લો ફેરો કરવો છે (2)
Ā phērānē tō, chēllō phērō karavō chē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3148 | Date: 13-Apr-1991

આ ફેરાને તો, છેલ્લો ફેરો કરવો છે (2)

  No Audio

ā phērānē tō, chēllō phērō karavō chē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-04-13 1991-04-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14137 આ ફેરાને તો, છેલ્લો ફેરો કરવો છે (2) આ ફેરાને તો, છેલ્લો ફેરો કરવો છે (2)

પ્રભુ તમે તો છો મંઝિલ મારી, આ ફેરાને તો, છેલ્લો ફેરો કરવો છે

મોહ માયા મમતાને દઈને ત્યાગી, બનીને પ્રભુ તારો સાચો અનુરાગી

માનવ જનમની પ્રભુ, દીધી છે ત્યાં તો સીડી, આ ફેરાને તો, છેલ્લો ફેરો કરવો છે

કામક્રોધને દઈને નાથી, લોભ લાલચને દઈને મિટાવી - આ ફેરાને...

તન મનનું ભાન દઈશ ભુલાવી, તારું ભાન દઈશ હૈયે જગાવી - આ ફેરાને...

ઇચ્છા બધી દઈશ ત્યાગી, તુજ દર્શનની ઇચ્છા હૈયે દઈશ સ્થાપી - આ ફેરાને...

કરીશ કર્મને તો સમજી સમજી, ના દઈશ ફળની આશા એમાં જોડી - આ ફેરાને...

ડર હૈયેથી દઈશ બધો હટાવી, શ્રદ્ધાનો દીપક દઈશ હૈયે તો જલાવી - આ ફેરાને...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ā phērānē tō, chēllō phērō karavō chē (2)

prabhu tamē tō chō maṁjhila mārī, ā phērānē tō, chēllō phērō karavō chē

mōha māyā mamatānē daīnē tyāgī, banīnē prabhu tārō sācō anurāgī

mānava janamanī prabhu, dīdhī chē tyāṁ tō sīḍī, ā phērānē tō, chēllō phērō karavō chē

kāmakrōdhanē daīnē nāthī, lōbha lālacanē daīnē miṭāvī - ā phērānē...

tana mananuṁ bhāna daīśa bhulāvī, tāruṁ bhāna daīśa haiyē jagāvī - ā phērānē...

icchā badhī daīśa tyāgī, tuja darśananī icchā haiyē daīśa sthāpī - ā phērānē...

karīśa karmanē tō samajī samajī, nā daīśa phalanī āśā ēmāṁ jōḍī - ā phērānē...

ḍara haiyēthī daīśa badhō haṭāvī, śraddhānō dīpaka daīśa haiyē tō jalāvī - ā phērānē...
Scan Image

Gujarati Bhajan no. 3148 by Satguru Devendra Ghia - Kaka
First...314831493150...Last