Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3149 | Date: 14-Apr-1991
માયામાં, જગમાં તો ભલભલા રે એમાં તો ભુલ ખાઈ ગયા છે
Māyāmāṁ, jagamāṁ tō bhalabhalā rē ēmāṁ tō bhula khāī gayā chē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 3149 | Date: 14-Apr-1991

માયામાં, જગમાં તો ભલભલા રે એમાં તો ભુલ ખાઈ ગયા છે

  No Audio

māyāmāṁ, jagamāṁ tō bhalabhalā rē ēmāṁ tō bhula khāī gayā chē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1991-04-14 1991-04-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14138 માયામાં, જગમાં તો ભલભલા રે એમાં તો ભુલ ખાઈ ગયા છે માયામાં, જગમાં તો ભલભલા રે એમાં તો ભુલ ખાઈ ગયા છે

રહ્યા છે ચહેરા ને મ્હોરાં એના તો બદલાતાં ને બદલાતાં રે - ભલભલા...

ના ચિત્તમાં ને મનમાં, આવી ઓચિંતી ઊભું એ તો સામે રે - ભલભલા...

ઓળખવામાં તો એને રે, ભલભલા તો ગૂંચવાઈ ગયા છે - ભલભલા...

હર તરકીબો સમજવા એને તો ગોતી, ગોથાં એમાં તોયે ખાઈ રહ્યા છે - ભલભલા...

પ્રભુની છે રે માયા, પ્રભુની પાસે પ્હોંચવામાં, નડતર કરતી રહી છે - ભલભલા...

ના દેખાતી ના સમજાતી, જગમાં સહુને બાંધતી એ તો આવી છે - ભલભલા...

લાગે જ્યાં એ છૂટી, ત્યાં નવી રીતે બાંધતી આવે છે - ભલભલા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māyāmāṁ, jagamāṁ tō bhalabhalā rē ēmāṁ tō bhula khāī gayā chē

rahyā chē cahērā nē mhōrāṁ ēnā tō badalātāṁ nē badalātāṁ rē - bhalabhalā...

nā cittamāṁ nē manamāṁ, āvī ōciṁtī ūbhuṁ ē tō sāmē rē - bhalabhalā...

ōlakhavāmāṁ tō ēnē rē, bhalabhalā tō gūṁcavāī gayā chē - bhalabhalā...

hara tarakībō samajavā ēnē tō gōtī, gōthāṁ ēmāṁ tōyē khāī rahyā chē - bhalabhalā...

prabhunī chē rē māyā, prabhunī pāsē phōṁcavāmāṁ, naḍatara karatī rahī chē - bhalabhalā...

nā dēkhātī nā samajātī, jagamāṁ sahunē bāṁdhatī ē tō āvī chē - bhalabhalā...

lāgē jyāṁ ē chūṭī, tyāṁ navī rītē bāṁdhatī āvē chē - bhalabhalā...
Scan Image

Gujarati Bhajan no. 3149 by Satguru Devendra Ghia - Kaka
First...314831493150...Last