1991-04-18
1991-04-18
1991-04-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14147
તને આવડયું નહિ, તું શીખ્યો નહિ, દોષ એમાં અન્યનો તું કાઢતો નહિ

જોઈતું હતું તો તારે, કરવી પડશે મહેનત તારે, આ તું ચૂક્તો નહિ
ફરતું ને ફરતું રાખ્યું ચિતડું તેં, કરી નડતર ઇચ્છાની ઊભી તો તેં
આળસને ઉત્તેજન દીધું તો તેં, મહેનત તો ના લીધી તો તેં
ખોટી ગણતરીમાં રાચ્યો જ્યાં તું, પારખ્યો ના સમયને તો તેં
સહનશક્તિ તારામાં નથી, કોઈનું ચલાવી તું શક્તો નથી
તારી વૃત્તિનો ભોગ તું બનતો રહ્યો, કાબૂ તારો તારા પર તો નથી
સાચું તું સમજ્યો નથી, સમજવાની કોશિશ તો તેં કરી નથી
કોઈનો તું બની શક્યો નથી, કોઈને પોતાના બનાવી શક્તો નથી
સ્વાર્થ તું તો છોડી શક્તો નથી, હૈયેથી અપેક્ષા તો છૂટતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tanē āvaḍayuṁ nahi, tuṁ śīkhyō nahi, dōṣa ēmāṁ anyanō tuṁ kāḍhatō nahi
jōītuṁ hatuṁ tō tārē, karavī paḍaśē mahēnata tārē, ā tuṁ cūktō nahi
pharatuṁ nē pharatuṁ rākhyuṁ citaḍuṁ tēṁ, karī naḍatara icchānī ūbhī tō tēṁ
ālasanē uttējana dīdhuṁ tō tēṁ, mahēnata tō nā līdhī tō tēṁ
khōṭī gaṇatarīmāṁ rācyō jyāṁ tuṁ, pārakhyō nā samayanē tō tēṁ
sahanaśakti tārāmāṁ nathī, kōīnuṁ calāvī tuṁ śaktō nathī
tārī vr̥ttinō bhōga tuṁ banatō rahyō, kābū tārō tārā para tō nathī
sācuṁ tuṁ samajyō nathī, samajavānī kōśiśa tō tēṁ karī nathī
kōīnō tuṁ banī śakyō nathī, kōīnē pōtānā banāvī śaktō nathī
svārtha tuṁ tō chōḍī śaktō nathī, haiyēthī apēkṣā tō chūṭatī nathī
|