1991-04-18
1991-04-18
1991-04-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14146
ઊઠે હૈયામાં જ્યાં શંકાના સૂર, કરજે ત્યાં ને ત્યાં, એને તો દૂર

નાંખશે જડ ઊંડી એ તો જ્યાં, બનશે મુશ્કેલ કરવું, એને તો દૂર
હરશે શાંતિ મનને હૈયાની, ડહોળશે જીવનના બધા એ તો સૂર
ચડશે આંખ પર પડદા જ્યાં એના, દેખાશે ના સાચું એમાંથી જરૂર
પાડશે તડ સંબંધોમાં, કરશે વિખવાદ ઊભો એ તો જરૂર
રાખીશ ઢીલાશ એમાં જ્યાં તું, હશે તારો મોટો એ કસૂર
હરાઈ જાશે નિર્મળતા હૈયાની ને મનની, બનાવશે તને એ મજબૂર
ના સાચા નિર્ણય લઈ શકશે, બનશે મન બુદ્ધિ એમાં તો ચકચૂર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઊઠે હૈયામાં જ્યાં શંકાના સૂર, કરજે ત્યાં ને ત્યાં, એને તો દૂર
નાંખશે જડ ઊંડી એ તો જ્યાં, બનશે મુશ્કેલ કરવું, એને તો દૂર
હરશે શાંતિ મનને હૈયાની, ડહોળશે જીવનના બધા એ તો સૂર
ચડશે આંખ પર પડદા જ્યાં એના, દેખાશે ના સાચું એમાંથી જરૂર
પાડશે તડ સંબંધોમાં, કરશે વિખવાદ ઊભો એ તો જરૂર
રાખીશ ઢીલાશ એમાં જ્યાં તું, હશે તારો મોટો એ કસૂર
હરાઈ જાશે નિર્મળતા હૈયાની ને મનની, બનાવશે તને એ મજબૂર
ના સાચા નિર્ણય લઈ શકશે, બનશે મન બુદ્ધિ એમાં તો ચકચૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṭhē haiyāmāṁ jyāṁ śaṁkānā sūra, karajē tyāṁ nē tyāṁ, ēnē tō dūra
nāṁkhaśē jaḍa ūṁḍī ē tō jyāṁ, banaśē muśkēla karavuṁ, ēnē tō dūra
haraśē śāṁti mananē haiyānī, ḍahōlaśē jīvananā badhā ē tō sūra
caḍaśē āṁkha para paḍadā jyāṁ ēnā, dēkhāśē nā sācuṁ ēmāṁthī jarūra
pāḍaśē taḍa saṁbaṁdhōmāṁ, karaśē vikhavāda ūbhō ē tō jarūra
rākhīśa ḍhīlāśa ēmāṁ jyāṁ tuṁ, haśē tārō mōṭō ē kasūra
harāī jāśē nirmalatā haiyānī nē mananī, banāvaśē tanē ē majabūra
nā sācā nirṇaya laī śakaśē, banaśē mana buddhi ēmāṁ tō cakacūra
|