Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3192 | Date: 10-May-1991
આવ્યો હતો જગમાં હું એકલો ને એકલો, જઈશ જગમાંથી હું તો એકલો ને એકલો
Āvyō hatō jagamāṁ huṁ ēkalō nē ēkalō, jaīśa jagamāṁthī huṁ tō ēkalō nē ēkalō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3192 | Date: 10-May-1991

આવ્યો હતો જગમાં હું એકલો ને એકલો, જઈશ જગમાંથી હું તો એકલો ને એકલો

  No Audio

āvyō hatō jagamāṁ huṁ ēkalō nē ēkalō, jaīśa jagamāṁthī huṁ tō ēkalō nē ēkalō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-05-10 1991-05-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14181 આવ્યો હતો જગમાં હું એકલો ને એકલો, જઈશ જગમાંથી હું તો એકલો ને એકલો આવ્યો હતો જગમાં હું એકલો ને એકલો, જઈશ જગમાંથી હું તો એકલો ને એકલો

તારા રે વિના રે માડી છે જગમાં, બીજું કોણ તો મારું, બીજું કોણ તો મારું

રહેશે આવતાં તોફાનો તો જીવનમાં, રહીશ કરતો સામનો તો એકલો - તારા...

દઈ દઈ વાયદા, રહેશે પડતાં જીવનમાં તો સહુ છૂટા ને છૂટા - તારા...

કદી લાગ્યા જે મારા, લાગ્યા કદી પરાયા, ના સાથે એ તો આવશે - તારા...

બાંધશે કર્મો મને તો મારાં, લાગશે ના કામ, કર્મો તો બીજાના - તારા...

રહ્યા ને રહેશે ભલે સાથે, એ પણ એક દિવસ તો છૂટા પડવાના - તારા...

લાગણીનાં પૂર તો જાગ્યાં, રહ્યાં એ તણાતાં, રહ્યાં એમાં તો અટવાતા - તારા...

કરવા છે સામના તો મુસીબતોના, જીવનમાં તો એકલા ને એકલા - તારા

પ્રભુ છે ધ્યેય સહુનું ને મારું, પ્હોંચવું છે,પાસે એની સાથમાં કે એકલા - તારા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō hatō jagamāṁ huṁ ēkalō nē ēkalō, jaīśa jagamāṁthī huṁ tō ēkalō nē ēkalō

tārā rē vinā rē māḍī chē jagamāṁ, bījuṁ kōṇa tō māruṁ, bījuṁ kōṇa tō māruṁ

rahēśē āvatāṁ tōphānō tō jīvanamāṁ, rahīśa karatō sāmanō tō ēkalō - tārā...

daī daī vāyadā, rahēśē paḍatāṁ jīvanamāṁ tō sahu chūṭā nē chūṭā - tārā...

kadī lāgyā jē mārā, lāgyā kadī parāyā, nā sāthē ē tō āvaśē - tārā...

bāṁdhaśē karmō manē tō mārāṁ, lāgaśē nā kāma, karmō tō bījānā - tārā...

rahyā nē rahēśē bhalē sāthē, ē paṇa ēka divasa tō chūṭā paḍavānā - tārā...

lāgaṇīnāṁ pūra tō jāgyāṁ, rahyāṁ ē taṇātāṁ, rahyāṁ ēmāṁ tō aṭavātā - tārā...

karavā chē sāmanā tō musībatōnā, jīvanamāṁ tō ēkalā nē ēkalā - tārā

prabhu chē dhyēya sahunuṁ nē māruṁ, phōṁcavuṁ chē,pāsē ēnī sāthamāṁ kē ēkalā - tārā...
Scan Image

Gujarati Bhajan no. 3192 by Satguru Devendra Ghia - Kaka
First...319031913192...Last