1991-05-10
1991-05-10
1991-05-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14180
માનવ તો છે મિશ્રણ એવું, રહ્યું છે ખુદ મૂંઝાતું ને મૂંઝવતું

કદી સદ્ગુણો આવે ઉપર, કદી કુકર્મોમાં જાય એ તો દોડયું
ક્ષણમાં વેરઝેરમાં રાચે, ક્ષણમાં પ્રેમમાં જાય એ ડુબ્યું
કદી નમ્રતામાં જાય એ ડુબી, રહે કદી તો અભિમાનમાં ફૂલ્યું
છે જગ તો સ્વપ્ન પ્રભુનું, રહે માનવ ખુદ સ્વપ્નમાં ડુબ્યું
ગજું છે ભલે એનું તો નાનું, વિરાટને પ્હોંચવા રહે એ તો મથતું
રહે દુનિયા સારી એ જોતું, જોવું ખુદને, સદા એ તો ભૂલતું
સદા રહે કાંઈ ને કાંઈ એ કરતું, કરવા જેવું કરવાનું એ તો ચૂક્તું
હોય ભલે ડહાપણ એમાં જેટલું, રહે એ તો ઉભરાતું ને ઉભરાતું
છે પ્રભુની એ તો કૃતિ, પામવા પ્રભુને રહેતું એ તો મથતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānava tō chē miśraṇa ēvuṁ, rahyuṁ chē khuda mūṁjhātuṁ nē mūṁjhavatuṁ
kadī sadguṇō āvē upara, kadī kukarmōmāṁ jāya ē tō dōḍayuṁ
kṣaṇamāṁ vērajhēramāṁ rācē, kṣaṇamāṁ prēmamāṁ jāya ē ḍubyuṁ
kadī namratāmāṁ jāya ē ḍubī, rahē kadī tō abhimānamāṁ phūlyuṁ
chē jaga tō svapna prabhunuṁ, rahē mānava khuda svapnamāṁ ḍubyuṁ
gajuṁ chē bhalē ēnuṁ tō nānuṁ, virāṭanē phōṁcavā rahē ē tō mathatuṁ
rahē duniyā sārī ē jōtuṁ, jōvuṁ khudanē, sadā ē tō bhūlatuṁ
sadā rahē kāṁī nē kāṁī ē karatuṁ, karavā jēvuṁ karavānuṁ ē tō cūktuṁ
hōya bhalē ḍahāpaṇa ēmāṁ jēṭaluṁ, rahē ē tō ubharātuṁ nē ubharātuṁ
chē prabhunī ē tō kr̥ti, pāmavā prabhunē rahētuṁ ē tō mathatuṁ
|
|