Hymn No. 3190 | Date: 09-May-1991
આવતી જાય, આવતી જાય,વણઝાર વિચારોની તો આવતી જાય
āvatī jāya, āvatī jāya,vaṇajhāra vicārōnī tō āvatī jāya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-05-09
1991-05-09
1991-05-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14179
આવતી જાય, આવતી જાય,વણઝાર વિચારોની તો આવતી જાય
આવતી જાય, આવતી જાય,વણઝાર વિચારોની તો આવતી જાય
એની ધારા તો વ્હેતી જાય, એક પછી એક એ તો આવતી જાય
થઈ શરૂ જ્યાં એ તો, ક્યાંને ક્યાં એ તો ખેંચી જાય - એક...
કદી મળે તાંતણાં તો એનાં કદી એનાં તાંતણા તો ના સંધાય - એક...
લાગે કદી આવી કાબૂમાં, કાબૂ બહાર ત્યાં એ તો ચાલી જાય - એક...
રહે એ તો બદલાતી ને બદલાતી, રૂપ એનાં એ બદલતી જાય - એક...
થઈ જાય જ્યાં એ તો શરૂ, અધવચ્ચે ભી એ તો છૂટી જાય - એક...
ના ચિત્તમાં કે મનમાં, ઓચિંતા એ તો ધસતી આવી જાય - એક...
કરે ઊભી એ તો ચિંતાઓ, ચિંતાઓ એને તો ખેંચી જાય - એક...
યત્નોએ વળે એ તો પ્રભુ તરફ, થાતા સ્થિર, ત્યાં એ તો ચીટકી જાય - એક...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvatī jāya, āvatī jāya,vaṇajhāra vicārōnī tō āvatī jāya
ēnī dhārā tō vhētī jāya, ēka pachī ēka ē tō āvatī jāya
thaī śarū jyāṁ ē tō, kyāṁnē kyāṁ ē tō khēṁcī jāya - ēka...
kadī malē tāṁtaṇāṁ tō ēnāṁ kadī ēnāṁ tāṁtaṇā tō nā saṁdhāya - ēka...
lāgē kadī āvī kābūmāṁ, kābū bahāra tyāṁ ē tō cālī jāya - ēka...
rahē ē tō badalātī nē badalātī, rūpa ēnāṁ ē badalatī jāya - ēka...
thaī jāya jyāṁ ē tō śarū, adhavaccē bhī ē tō chūṭī jāya - ēka...
nā cittamāṁ kē manamāṁ, ōciṁtā ē tō dhasatī āvī jāya - ēka...
karē ūbhī ē tō ciṁtāō, ciṁtāō ēnē tō khēṁcī jāya - ēka...
yatnōē valē ē tō prabhu tarapha, thātā sthira, tyāṁ ē tō cīṭakī jāya - ēka...
|