Hymn No. 3201 | Date: 16-May-1991
તું તો દેખાતી નથી, તું બોલતી નથી, તું કાંઈ કહેતી નથી
tuṁ tō dēkhātī nathī, tuṁ bōlatī nathī, tuṁ kāṁī kahētī nathī
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-05-16
1991-05-16
1991-05-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14190
તું તો દેખાતી નથી, તું બોલતી નથી, તું કાંઈ કહેતી નથી
તું તો દેખાતી નથી, તું બોલતી નથી, તું કાંઈ કહેતી નથી
રે માડી, તોયે તું તો, તોયે તું તો, મારી તો, છે, છે ને છે
તું ક્યાંય જાતી નથી, ક્યાંય આવતી નથી, કાર્ય મારું કર્યા વિના રહેતી નથી - રે...
કૃપા તારી દેખાતી નથી, દયા તારી સમજાતી નથી, નજર બહાર મને રાખતી નથી - રે...
ભૂલો મારી ગણતી નથી, કરવા શિક્ષા અચકાતી નથી, હૈયેથી મને વિસારતી નથી - રે...
એક રૂપ તારા તો નથી, ઓળખી શકાતા નથી, મૂંઝવ્યા વિના રહેતા નથી - રે...
તારા ગુણલાંની કોઈ કમી નથી, નામની કમી નથી, તોયે ભેદ એમાં તો નથી - રે...
તને કોઈ સીમા નથી, સીમા તને બાંધી શક્તી નથી, પ્રેમ વિના તું બંધાતી નથી - રે..
તું છેતરાતી નથી, તું છેતરતી નથી, કોશિશો એવી તું ચાલવા દેતી નથી - રે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ tō dēkhātī nathī, tuṁ bōlatī nathī, tuṁ kāṁī kahētī nathī
rē māḍī, tōyē tuṁ tō, tōyē tuṁ tō, mārī tō, chē, chē nē chē
tuṁ kyāṁya jātī nathī, kyāṁya āvatī nathī, kārya māruṁ karyā vinā rahētī nathī - rē...
kr̥pā tārī dēkhātī nathī, dayā tārī samajātī nathī, najara bahāra manē rākhatī nathī - rē...
bhūlō mārī gaṇatī nathī, karavā śikṣā acakātī nathī, haiyēthī manē visāratī nathī - rē...
ēka rūpa tārā tō nathī, ōlakhī śakātā nathī, mūṁjhavyā vinā rahētā nathī - rē...
tārā guṇalāṁnī kōī kamī nathī, nāmanī kamī nathī, tōyē bhēda ēmāṁ tō nathī - rē...
tanē kōī sīmā nathī, sīmā tanē bāṁdhī śaktī nathī, prēma vinā tuṁ baṁdhātī nathī - rē..
tuṁ chētarātī nathī, tuṁ chētaratī nathī, kōśiśō ēvī tuṁ cālavā dētī nathī - rē...
|