Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3205 | Date: 19-May-1991
છીએ અમે તારા બાળુડાં રે માડી, છીએ અમે તારા દિલમાં તો વસનારા
Chīē amē tārā bāluḍāṁ rē māḍī, chīē amē tārā dilamāṁ tō vasanārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3205 | Date: 19-May-1991

છીએ અમે તારા બાળુડાં રે માડી, છીએ અમે તારા દિલમાં તો વસનારા

  No Audio

chīē amē tārā bāluḍāṁ rē māḍī, chīē amē tārā dilamāṁ tō vasanārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-05-19 1991-05-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14194 છીએ અમે તારા બાળુડાં રે માડી, છીએ અમે તારા દિલમાં તો વસનારા છીએ અમે તારા બાળુડાં રે માડી, છીએ અમે તારા દિલમાં તો વસનારા

રહ્યા છીએ તને તો શોધતા રે માડી, છીએ અમે તને સદા તો શોધનારા

જગની ઉપાધિમાં રહ્યા છીએ ફરતા ને ફરતા, રહ્યા છો કરતા સદા તમે રખવાળા

સીમિત બુદ્ધિમાં રહ્યા છીએ અટવાતા, છીએ તને સમજવાને મથનારા

અહંતણા ઉછાળા હૈયે ઊછળે રે માડી, છીએ અમે તો અહંમાં રાચનારા

કરીએ કોશિશો જીવનમાં ઘણી, છીએ અમે તો નિરાશામાં તો ડૂબનારા

જીવનમાં ચાહીએ અમે તો ઘણું ઘણું, છીએ અમે તને તો ચાહનારા

ધ્યાન રાખે સદા તું તો અમારું, રહેવું છે તારા ધ્યાનમાં તો રહેનારા

કરવાં છે કર્મો સદા તને પામવા, રહેવું છે સદા એવાં કર્મો કરનારા
View Original Increase Font Decrease Font

છીએ અમે તારા બાળુડાં રે માડી, છીએ અમે તારા દિલમાં તો વસનારા

રહ્યા છીએ તને તો શોધતા રે માડી, છીએ અમે તને સદા તો શોધનારા

જગની ઉપાધિમાં રહ્યા છીએ ફરતા ને ફરતા, રહ્યા છો કરતા સદા તમે રખવાળા

સીમિત બુદ્ધિમાં રહ્યા છીએ અટવાતા, છીએ તને સમજવાને મથનારા

અહંતણા ઉછાળા હૈયે ઊછળે રે માડી, છીએ અમે તો અહંમાં રાચનારા

કરીએ કોશિશો જીવનમાં ઘણી, છીએ અમે તો નિરાશામાં તો ડૂબનારા

જીવનમાં ચાહીએ અમે તો ઘણું ઘણું, છીએ અમે તને તો ચાહનારા

ધ્યાન રાખે સદા તું તો અમારું, રહેવું છે તારા ધ્યાનમાં તો રહેનારા

કરવાં છે કર્મો સદા તને પામવા, રહેવું છે સદા એવાં કર્મો કરનારા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chīē amē tārā bāluḍāṁ rē māḍī, chīē amē tārā dilamāṁ tō vasanārā

rahyā chīē tanē tō śōdhatā rē māḍī, chīē amē tanē sadā tō śōdhanārā

jaganī upādhimāṁ rahyā chīē pharatā nē pharatā, rahyā chō karatā sadā tamē rakhavālā

sīmita buddhimāṁ rahyā chīē aṭavātā, chīē tanē samajavānē mathanārā

ahaṁtaṇā uchālā haiyē ūchalē rē māḍī, chīē amē tō ahaṁmāṁ rācanārā

karīē kōśiśō jīvanamāṁ ghaṇī, chīē amē tō nirāśāmāṁ tō ḍūbanārā

jīvanamāṁ cāhīē amē tō ghaṇuṁ ghaṇuṁ, chīē amē tanē tō cāhanārā

dhyāna rākhē sadā tuṁ tō amāruṁ, rahēvuṁ chē tārā dhyānamāṁ tō rahēnārā

karavāṁ chē karmō sadā tanē pāmavā, rahēvuṁ chē sadā ēvāṁ karmō karanārā
Scan Image

Gujarati Bhajan no. 3205 by Satguru Devendra Ghia - Kaka
First...320532063207...Last