1991-05-20
1991-05-20
1991-05-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14195
અવદશા તો મારી થઈ ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
અવદશા તો મારી થઈ ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
વિશ્વાસની રચનાને હચમચાવી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
સંબંધમાં તિરાડ ઊભી એ કરતી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
દૃષ્ટિમાં ફરક તો ઊભી એ કરતી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
અંતરમાં અંતરાય ઊભી એ કરી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
પ્રગતિમાં બાધક એ તો બની ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
રાતદિન, ચિંતા ઊભી એ તો કરી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
સાચાખોટામાં પડદો એ તો પાડી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
નિર્મૂળ ના થાતાં, મૂળિયા એ નાખતી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
અંતરના હાસ્યને એ હડપી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
avadaśā tō mārī thaī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
viśvāsanī racanānē hacamacāvī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
saṁbaṁdhamāṁ tirāḍa ūbhī ē karatī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
dr̥ṣṭimāṁ pharaka tō ūbhī ē karatī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
aṁtaramāṁ aṁtarāya ūbhī ē karī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
pragatimāṁ bādhaka ē tō banī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
rātadina, ciṁtā ūbhī ē tō karī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
sācākhōṭāmāṁ paḍadō ē tō pāḍī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
nirmūla nā thātāṁ, mūliyā ē nākhatī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
aṁtaranā hāsyanē ē haḍapī gaī, śaṁkānē jyāṁ pāṁkhō phūṭī gaī
|