Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3209 | Date: 22-May-1991
તૈયાર રહો, તૈયાર રહો, જીવનમાં હરઘડી તો તૈયાર રહો
Taiyāra rahō, taiyāra rahō, jīvanamāṁ haraghaḍī tō taiyāra rahō

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3209 | Date: 22-May-1991

તૈયાર રહો, તૈયાર રહો, જીવનમાં હરઘડી તો તૈયાર રહો

  No Audio

taiyāra rahō, taiyāra rahō, jīvanamāṁ haraghaḍī tō taiyāra rahō

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1991-05-22 1991-05-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14198 તૈયાર રહો, તૈયાર રહો, જીવનમાં હરઘડી તો તૈયાર રહો તૈયાર રહો, તૈયાર રહો, જીવનમાં હરઘડી તો તૈયાર રહો

સારા માઠા, આવે પ્રસંગો જીવનમાં, હરઘડી તો તૈયાર રહો

કહીને ન આવે પ્રસંગો, હર પ્રસંગ માટે, હરઘડી તો તૈયાર રહો

કદી પ્રસંગનો ખ્યાલ આવે, કદી આવે ઓચિંતા, હરઘડી તો તૈયાર રહો

પડશો ના અચરજમાં, ઝડપાશો ના સૂતા, હરઘડી તો તૈયાર રહો

હરપળ તો છે ચકાસણીની, ઊણા ના એમાં ઊતરો, હરઘડી તો તૈયાર રહો

સજાગતા તો છે મંત્ર મોટો, જીવનમાં એને અપનાવો, હરઘડી તો તૈયાર રહો

છે આવશ્યક્તા જીવનમાં હર અંગમાં એની, હરઘડી તો તૈયાર રહો

મહેંકી ઉઠે હર પાસાં જીવનમાં, સ્પર્શે મંત્ર જેને, હરઘડી તો તૈયાર રહો

પ્રભુ આગમન કાજે સંયમ જીવનમાં સાધ્યો, હરઘડી તો તૈયાર રહો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

taiyāra rahō, taiyāra rahō, jīvanamāṁ haraghaḍī tō taiyāra rahō

sārā māṭhā, āvē prasaṁgō jīvanamāṁ, haraghaḍī tō taiyāra rahō

kahīnē na āvē prasaṁgō, hara prasaṁga māṭē, haraghaḍī tō taiyāra rahō

kadī prasaṁganō khyāla āvē, kadī āvē ōciṁtā, haraghaḍī tō taiyāra rahō

paḍaśō nā acarajamāṁ, jhaḍapāśō nā sūtā, haraghaḍī tō taiyāra rahō

harapala tō chē cakāsaṇīnī, ūṇā nā ēmāṁ ūtarō, haraghaḍī tō taiyāra rahō

sajāgatā tō chē maṁtra mōṭō, jīvanamāṁ ēnē apanāvō, haraghaḍī tō taiyāra rahō

chē āvaśyaktā jīvanamāṁ hara aṁgamāṁ ēnī, haraghaḍī tō taiyāra rahō

mahēṁkī uṭhē hara pāsāṁ jīvanamāṁ, sparśē maṁtra jēnē, haraghaḍī tō taiyāra rahō

prabhu āgamana kājē saṁyama jīvanamāṁ sādhyō, haraghaḍī tō taiyāra rahō
Scan Image

Gujarati Bhajan no. 3209 by Satguru Devendra Ghia - Kaka
First...320832093210...Last