Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3210 | Date: 23-May-1991
બન્યો બનાવ્યો તારો રે પ્રભુ, જગમાં હું તો આવ્યો છું
Banyō banāvyō tārō rē prabhu, jagamāṁ huṁ tō āvyō chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 3210 | Date: 23-May-1991

બન્યો બનાવ્યો તારો રે પ્રભુ, જગમાં હું તો આવ્યો છું

  No Audio

banyō banāvyō tārō rē prabhu, jagamāṁ huṁ tō āvyō chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1991-05-23 1991-05-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14199 બન્યો બનાવ્યો તારો રે પ્રભુ, જગમાં હું તો આવ્યો છું બન્યો બનાવ્યો તારો રે પ્રભુ, જગમાં હું તો આવ્યો છું

બનવું છે જેવું મારે રે જગમાં, આશિષ તારા એમાં હું માગું છું

દીધું જે જે તેં તો મને રે પ્રભુ, જગમાં સાથે એ લેતો આવ્યો છું

મેળવવું છે જેવું મારે રે જગમાં, શક્તિ તારી એમાં માગું છું

હતો તુજમાં, હતી ના હસ્તી મારી, આવી જગમાં હસ્તી સાથે લાવ્યો છું

સમાવી તુજમાં, મિટાવી દે હસ્તી મારી, તારી પાસે આ તો યાચું છું

આવશે બાધાઓ બનવામાં, કરવા સામનો એનો હું તો ચાહું છું

પડું ના તૂટી અધવચ્ચે એમાં રે પ્રભુ, શક્તિ એમાં હું તો માગું છું

છું હું તો તારો રે પ્રભુ, તમારોને તમારો રહેવા હું તો માગું છું

પ્હોંચવું છે મારે તારી પાસે, અધવચ્ચે ના રહેવા હું તો માગું છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

banyō banāvyō tārō rē prabhu, jagamāṁ huṁ tō āvyō chuṁ

banavuṁ chē jēvuṁ mārē rē jagamāṁ, āśiṣa tārā ēmāṁ huṁ māguṁ chuṁ

dīdhuṁ jē jē tēṁ tō manē rē prabhu, jagamāṁ sāthē ē lētō āvyō chuṁ

mēlavavuṁ chē jēvuṁ mārē rē jagamāṁ, śakti tārī ēmāṁ māguṁ chuṁ

hatō tujamāṁ, hatī nā hastī mārī, āvī jagamāṁ hastī sāthē lāvyō chuṁ

samāvī tujamāṁ, miṭāvī dē hastī mārī, tārī pāsē ā tō yācuṁ chuṁ

āvaśē bādhāō banavāmāṁ, karavā sāmanō ēnō huṁ tō cāhuṁ chuṁ

paḍuṁ nā tūṭī adhavaccē ēmāṁ rē prabhu, śakti ēmāṁ huṁ tō māguṁ chuṁ

chuṁ huṁ tō tārō rē prabhu, tamārōnē tamārō rahēvā huṁ tō māguṁ chuṁ

phōṁcavuṁ chē mārē tārī pāsē, adhavaccē nā rahēvā huṁ tō māguṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 3210 by Satguru Devendra Ghia - Kaka
First...320832093210...Last