1991-05-27
1991-05-27
1991-05-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14204
જાણવા તો સહુ ઉત્સુક તો જીવનમાં, કે પ્રભુ કોણ છે ને ક્યાં છે

કરવા ઓળખાણ પ્રભુની, ઉત્સુક તો છે સહુ કોઈ તો જગમાં
કરવા વાતો તો પ્રભુ સાથે, ઉત્સુક તો છે સહુ કોઈ તો જગમાં
સહુ કોઈ તો છે ઉત્સુક તો જીવનમાં, દુઃખ પ્રભુ પાસે રડવા તો જગમાં
સહુ કોઈ તો છે ઉત્સુક તો જીવનમાં, પામવા પ્રભુનો પ્રેમ તો જગમાં
સહુ કોઈ તો તલસી રહ્યા છે જીવનમાં, મેળવવા સાથ પ્રભુનો તો જગમાં
સહુ કોઈ તો ચાહે છે જીવનમાં, મેળવવા શક્તિ પ્રભુની તો જગમાં
મળે એંધાણ પ્રભુ કોઈને મળ્યાના, ચાહે એને મળવા સહુ તો જગમાં
જાણે ના ભલે થાશે હાલ મળતા, એના કેવા તો આ જગમાં
કોઈ એક કારણે, કોઈ બીજા કારણે, ચાહે છે મળવા પ્રભુને તો જગમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇavā tō sahu utsuka tō jīvanamāṁ, kē prabhu kōṇa chē nē kyāṁ chē
karavā ōlakhāṇa prabhunī, utsuka tō chē sahu kōī tō jagamāṁ
karavā vātō tō prabhu sāthē, utsuka tō chē sahu kōī tō jagamāṁ
sahu kōī tō chē utsuka tō jīvanamāṁ, duḥkha prabhu pāsē raḍavā tō jagamāṁ
sahu kōī tō chē utsuka tō jīvanamāṁ, pāmavā prabhunō prēma tō jagamāṁ
sahu kōī tō talasī rahyā chē jīvanamāṁ, mēlavavā sātha prabhunō tō jagamāṁ
sahu kōī tō cāhē chē jīvanamāṁ, mēlavavā śakti prabhunī tō jagamāṁ
malē ēṁdhāṇa prabhu kōīnē malyānā, cāhē ēnē malavā sahu tō jagamāṁ
jāṇē nā bhalē thāśē hāla malatā, ēnā kēvā tō ā jagamāṁ
kōī ēka kāraṇē, kōī bījā kāraṇē, cāhē chē malavā prabhunē tō jagamāṁ
|
|